પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ભાગ્યે સરકારી મદદ મેળવી વિશેષ પગાર લેવાના ચસ્કા અમારા આજન્મ સેવાને લાગ્યા ન હતા. ઘેાડા પગારથી તેએ સંતુષ્ટ હતા, અને આવા કામમાં તે આગળ ધપાવશે એવી મારી ખાત્રી હતી. સ્ત્રીએની જે સંસ્થા માટે મેં વીસ વર્ષ ગાળ્યાં હતાં તેને જુદું વલણ આપવાનેા મારા મનેભાવ ચયેા તે જ્યારે તે દિનપ્રતિદિન પ્રબળ થતા ગયા, ત્યારે મેં આશ્રમના આ- જન્મ સેવા પાસે એ વિષે ચર્ચા શરૂ કરી. તેમની સહાનુભૂતિ મને મળી કે તરત જ આશ્રમની વ્યવસ્થાપક મડળીને કેવી રીતે વાળવી એના વિચાર શરૂ થયા. એટલામાં મારા મિત્ર ને આશ્રમના આજન્મ સેવક શ્રી મહાદેવ કેશવ ગાડગીળ ખી. એ. એ અત્યંત ઉદાર દાન આપવાનું વચન આપ્યું. તેમણે મને લખેલા પત્ર હું આ નીચે અક્ષરશઃ ઉતારૂં છું. “ રા. રા. ધાંડા કેશવ કર્વેની સેવામાં સાષ્ટાંગ નમસ્કાર. વિનંતિ વિશેષ ઘણા મહિનાથી મારા મનમાં દ્રવ્યસંન્યાસને વિચાર ધેાળાય છે. દ્રવ્યનેા લાભ અત્યંત બંધનકારક છે. ઉન્નતિના માર્ગમાં વિઘ્નરૂપ છે. તેથી ડિલાપાર્જીત ધનમાંથી પત્ની તે પુત્રીના નિભાવ પુરતું દ્રવ્ય તેમના નામે મૂકી દશહજાર રૂપિયા કાઇ સારા કામમાં આપી દેવા અને મારો પેાતાને નિભાવ કરકસરથી કરી ખર્ચપુરતું મેળવવા જાતમહેનત કરવી એવા વિચાર થયા છે. આ દશહજાર રૂપિયા હાલ તુરતજ હાથમાં આવે એમ નથી. તાપણુ વાચાદત્ત થઈ જાય તેા સારૂં એમ માની આપને આ પત્ર લખ્યા છે. દર વર્ષે એક એક હજાર લેખે દસ વરસમાં હું દશ હજાર રૂ. આપીશ. આમાં મારાં પત્ની તે પુત્રીની સંમતિ છે એ આનંદની વાત છે. આ રકમને ઉપયોગ આપની ‘ મહારાષ્ટ્ર વીમેન્સ યુનિવર્સિટી'ની પહેલી કાલેજ હિંગણેમાં સ્થાપન કરવા માટે કરવા. આ પત્રને ઉપયેાગ આપની મરજી મુજબ કરશેા. હેતપ્રીતિમાં વધારે કરશેા. એ જ વિનંતિ. આપના મહાદેવ કેશવ ગાડગીળ. મહિલાશ્રમ, ૨૧-૧૨-૧૫. અમારી આમાં પૂર્ણ સંમતિ છે. Gandhi Herita પાર્વતીખાઇ ગાડગીળ. ચેસૂબાઇ ગાડગીળ. ofl. rtall