પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


આ વિષે મારા સામાજીક પરિષદમાંના ભાષણમાં નીચે કરે। મારે મત સ્પષ્ટ રીતે દર્શાવશેઃ— “ Those women who have the time, money and inclination and can afford to go high enough on this ladder are welcome to follow these courses of study and our society will be better for them. ' “ જે સ્ત્રીઓને કાળ, દ્રવ્ય ને મન:પ્રવૃત્તિની અનુકૂળતા હોય અને આ રસ્તે દૂર સુધી પહોંચવાનું જેનામાં સામર્થ્ય હાય તેમણે ખુશીથી આ માર્ગ અંગીકાર કરવા. તેથી આપણા સમાજનું હિત જ થશે. ” “I do not mean that the way should be rigorously barred against those whose ambition would be to beat men on their own ground and compete with them for prizes and honours in the existing Universities. Those who would be in a position by intellectual, physical and financial equipments to do so would certainly be glorious ornaments to their kind and also to the whole .community in the present conditions. ( પુરૂષોના જ ક્ષેત્રમાં તેમને હરાવવા અને વિશ્વવિદ્યાલયનાં પારિ- તોષિક મેળવી માન સંપાદન કરવામાં પુરૂષાની સાથે સ્પર્ધા કરવાની જેમની મહત્વાકાંક્ષા હોય તેમને માટે માર્ગ બંધ હાવા જોઇએ એવું મારૂં કહેવું નથી. આ શિક્ષણ લેવાની જેની બૌધિક, શારીરિક ને સાંપત્તિક પાત્રતા હાય એવી સ્ત્રીએ હાલની સ્થિતિમાં કેવળ સ્રીજાતિનું જ નહિ પણ સકળ સમાજનું ઉજ્જવળ ભૂષણ છે. આ પરથી કાઇએ એમ સમજવાનું નથી કે, બુદ્ધિમાન સ્ત્રીએએ પુરૂષાનુ શિક્ષણ લેવું એવા મારા મત છે. એથી ઉલટું, બુદ્ધિમાન સ્ત્રીએ અમારી વિદ્યાપીઠમાં ભણી, પેાતાનું જ્ઞાન મરજી પડે ત્યાં સુધી વધારી શકે તે સમાજોપયેાગી કામ કરી શકે એવે મારેા મત છે. તાપણ પડેલા ચીલે ચાલવાની ને રાજમાન્ય પદવી માટે શિક્ષણ લેવાની પ્રવૃત્તિ લાકામાં સામાન્ય રીતે હેાય છે, તેથી આવી પ્રવૃત્તિની કેટલીક બુદ્ધિમાન સ્ત્રીએ સરકારી યુનિવર્સિટીમાં ભણે તે! એ હુ ખાટું નથી. પણ સામાન્ય બુદ્ધિની an Heritage Portal