લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
મહીલા–વિદ્યાપીઠની ગર્ભાવ્સ્થા.


આપના નૈતિક બળના સામર્થ્યથી દૂર થશે એવે મારા વિશ્વાસ છે. આપને આપના પ્રયત્નમાં સંપૂર્ણ યશ મળેા. ડૅા. કિશરે સર મહાદેવ ચૌબળની વિનંતિથી ૧૯૨૫ માં મહિલા વિદ્યાપીઠના પદવીદાનસમારંભ વખતનું ભાષણ લખી માકહ્યું હતું. મિ. સી. એફ. એ ઝુજ પેાતાના તા. ૬-૬-૧૬ ના પત્રમાં લખે છે કે, “ I have been very deeply interested in the papers you have sent me about the women's University and I do indeed congratulate you on the wonderful start you have made and the splendid lines you have laid down. I wish so much I had many thousands of rupees that I could give to it, but I am now without money of my own. “ સ્ત્રીઓના વિશ્વવિદ્યાલય વિષે આપે જે પત્રિકાએ મને મેાકલી છે તે મને બહુ ગમી છે. આપે કરેલા સુંદર પ્રારંભ બદલ હું આપને મુખા- રકબાદી આપું છું. આપે કાની કરેલી રૂપરેખા વખાણવા લાયક છે. આપના કાને મદદ કરવા માટે મારી પાસે હજારા રૂપિયા હાત તા ઘણું સાર્ થાત એમ મને લાગે છે. પણ હાલ હું તદ્દન નિષ્કિંચન છું. ', કેટલાક લેાકાએ આ યેાજનાની વિરૂદ્ધ મત દર્શાવ્યા હતા. આશ્રમ અને મહિલા વિદ્યાલયને ખૂબ મદદ કરનાર શ્રી સીતારામ નારાયણ પંડિતે અને તે જ પ્રમાણે આશ્રમને ૨૦૦૦ રૂ. સ્કાલરશિપ માટે આપનાર શ્રી નારાયણ ગણેશ દેશપાંડેએ આવી વિદ્યાપીઠની જરૂર નથી એવા અભિપ્રાય આપ્યા હતા. આ કામમાં લાકમાન્ય તિલકની સહાનુભૂતિ મેળવવાને મેં પ્રયાસ કરી જોયા, પણ તેમાં મને યશ મળ્યા નહિ. તેમને મત એવા હતા કે હાલના શિક્ષણથી પુરૂષા સંશયવાદી ( saptics ) બન્યા છે તેવી જ સ્ત્રીએ પણ થશે ને ગૃહસામ્યતા નાશ પામશે. સરકારી કેળવણીખાતાના એક મેટા યુરાપીયન હાદેદારે પેાતાને કડક વિરેાધ આ શબ્દોમાં દર્શાવ્યો હતાઃ Starting such a University would mean prosti- tuting the high ideals which go with the idea of a University. " “ આવું વિશ્વવિદ્યાલય સ્થાપવું એટલે ‘ વિશ્વવિદ્યાલય’ શબ્દથી સૂચિત થતા ઉચ્ચ ધ્યેયાને બરબાદ કરવા બરાબર છે.’ D Portal