પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિવેદન. .. ભારત ભગિનીઓના પરમ હિતચિંતક પુરુષાથી પ્રોફેસર ધાડે દેશવ કર્વેના આત્મવૃત્તાંતને ઉત્તરા સ્રીમેધ ” માસિક્તા એવડા અંક તરિકે તેમજ જ્ઞાનવર્ધક પુસ્તકમાળા ”ના એક ગ્રન્થ તરીકે જનસમાજ સમક્ષ મૂકતાં અમને આનદ ઉપજે છે. આ પુસ્તકને પૂર્વા અત્યાર અગાઉ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે. ખસુસ કરીને ગુજરાતમાં સ્ત્રીહિત માટે જે હેન-બંધુએ પ્રયત્ન કરે છે, તેમને અધ્યાપક કવેની આ આત્મકથા માદક થઇ પડયા વગર રહેશે નહિ. ગુજરાતનાં વનિતાવિશ્રામેાની ‘ સેવિકાએ ’ ની મેાટી ફાજ જે એમાંને અંશ પણ અંગીકાર કરશે તેા જરૂર ગુજરાતનાં ગામડે ગામડામાં ચેતન રેલાશે. સ્ત્રીજાતિ જાગૃત થશે અને આશ્રમેાની હસ્તી સકારણુ સાબીત થશે. સેવિકા નામ સાક નીવડશે. શ્રી કવેજીને પત્ર મળતાં, મુલાકાત થતાં, મેં જાણ્યું કે તા ૧૮ મી એપ્રીલ, ૧૯૨૮ તે દિને પુના હીગણે મુદ્રકનું તેમનું વિધવાશ્રમ તેમની ૭૧ મી જન્મતિથિ ઉજવનાર છે, અને તે પ્રસંગે તેમના આત્મવૃત્તની બીજી આવૃત્તિ ( જેમાં તેમની આત્મકથાને આજદિન સુધીને વૃત્તાંત આવે છે તે) મરાઠીમાં બહાર પાડનાર છે. આ ઉપરથી તેમની પાસે મેં માગણી કરી કે અમે અહિ ( મુંઆઇમાં ) ગિની સમાજ દ્વારા ઉત્સવ ઉજવીયે અને આપના આત્મવૃત્તનેા ઉત્તરા તે પ્રસંગે ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવા પ્રબંધ કરીએ, એવી મારી ઇચ્છા છે. આપ કૃપા કરી એ માન્ય રાખશે. તેમણે મારી આ માગણીના વિનાસંક્રાચે સ્વીકાર કર્યાં. આ વિચાર મેં મારા સ્નેહી ભાઇ કેશવપ્રસાદ દેસાઇ “ સ્રીમેધ ’’ના તંત્રીને જણાવ્યેા. વિચાર કરતાં એમ હું કે “ સ્રીએાધ તેા એવડા અંક છાપી કવે સાહેબના આત્મવૃત્તના ઉતરાતા ખની શકે તેટલા અહેાળા પ્રચાર કરવેશ. Gana Heritage Portal