પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


વિચાર કરીને જ તે નક્કી કરે છે. તે મુજબ થાડા વખત વિચાર કર્યો પછી તેમણે કહ્યું, “ કવે, તમારી ખાતર હું મારે! આગ્રહ મૂકી દઉં છું. મારે। મત તે પહેલાંના જેવા જ છે, પણ તમારા ઉદ્યોગ ઈષ્ટ છે તે તેમાં મારી મદદ કરવાની ઇચ્છા છે.” તરત જ દસ રૂપિયા આપીને તે મતદાર થવા તૈયાર થયા. તેમની પાસેથી મારે દ્રવ્ય જોતું ન હતું પણ નૈતિક ટેકા જોઇતા હતા. પણ તેમણે લવાજમ ભરવાને આગ્રહ કર્યા અને દર સાલ રિપેાટ મેાકલા ત્યારે દર વર્ષનું લવાજમ વસુલ કરો ' એમ કહ્યું. તે મુજબ તે કેદમાં ગયા ત્યાં સુધી મેં એમ કર્યું હતું. ત્યાર પછી મે એમને ફાળા માટે ત્રાસ આપ્યા નથી. એમનેા ફાળેા જમા લઇ એમનું નામ વર્ગીણીદારામાં મૂકીએ છીએ. પછી હું તેમની સાથે જ અમદાવાદ ગયા. ત્યાં મહાત્માજીના પ્રમુખપણા નીચે મે સ્ત્રીએની વિદ્યાપીઠ વિષે ભાષણ આપ્યું. તેમાં ખાસ બનાવ એ બન્યા કે ત્યાંની ફીમેલ ટ્રેનિંગ કાલેજનાં પ્રિન્સી- પાલ મિસ ચબને યાજના બહુ પસંદ પડવાથી તે સામટા દોઢસા રૂ. આપી મતદાર સંધનાં કાયમનાં સભ્ય થયાં. મહાત્માજના ટેકાને લીધે અમદાવાદમાંથી ઘણું લવાજમ એકઠુ થયુ. આ રીતે આ સંસ્થાની ગર્ભા- વસ્થામાં મહાત્મા ગાંધીની ઘણી મદદ મળી. આ પર આ ઠેકાણે અમે અંગ્રેજી કેમ કરયાત રાખ્યું એ વિષે થાડું લખવું જોઇએ. તે વખતે માધ્યમિક શિક્ષણમાં કાઇ પણ વિષય શીખવામાં અંગ્રેજી- ની જરૂર પડતી. પછી માધ્યમિક શિક્ષણમાં કેળવણીના વાહન તરીકે એને ઉપયેાગ ઐચ્છિક થયા. ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છતી વિદ્યાર્થીનીએ માટે વિદ્યાપ્રાપ્તિના દરવાજા ખુલ્લા હાવા જોઈએ તે અત્યારે તે અંગ્રેજી કે ચૂાપની બીજી કાઇ ભાષા જાણ્યા વિના અની શકે એમ નથી. ઈંગ્રેજી આજે અર્ધા જગતની ભાષા અનેલી છે. કેાઈ વિષય કે અનાવ વિષે વિશેષ માહિતી મેળવવી હોય તે અગ્રેજી મારફત જ મળી શકે એમ છે. વધારે તે શું પણ આપણા જ દેશના નેતાએાનાં ભાષણા સાંભળવાંહાય કે તેમની સાથે વાતચીત કરવી હેાય તે એ અંગ્રેજીના જ્ઞાન વિના બની શકે એમ નથી. જાપાનની સ્ત્રીએની વિદ્યાપીઠમાં પણ ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી એ ફરજીયાત વિષય રાખેલા છે. જાપાનમાં અંગ્રેજોનું રાજ્ય નથી, તેાપણ ત્યાં સ્ત્રીએના શિક્ષણમાં અંગ્રેજની આવશ્યકતા સમજાઈ છે. આપણામાં તે અંગ્રેજીના જ્ઞાનની ઘણી વિશેષ જરૂર છે એ વાત ધ્યાનમાં લઇ કૅાલેજમાં કજીયાત રાખ્યું છે તે હાઈસ્કુલમાં પણ ધણી કન્યાએ એ વિષય પસંદ કરે છે. અંગ્રેજી ચા