અમદાવાદથી આવીને હું મદ્રાસ ગયેા. ત્યાં ધી રાઈટ આનરેબલ શ્રી-
નિવાસ શાસ્ત્રીને ઘેર ઉતર્યાં. આ ગાંડા માણસ આવું સાધારણ કાય
માથે લઈ સહાનુભૂતિ ને મદદ મેળવવા માટે મદ્રાસ આવેલા જોઈ તેમને
ઘણી નવાઇ લાગી હેાય એવું જણાયું. પણ મેમાનગતીમાં કંઇ ખામી ન -
હતી. “આપને મારી ખાતર કંઇ તસ્દી લેવાની જરૂર નથી, પણ આપની
સાથે કામ કરતા કેાઇ માણસને મારી સાથે મેાકલા તેા હું એમને સાથે
લઈ કેટલાક લેાકાને મળીશ,” એવું મેં એમને કહ્યું. પહેલ વહેલા
‘હિંદુ’ પત્રના સંપાદક શ્રી કસ્તુરીરંગ આયંગારને મળ્યા. તેમને આ યાજના
પસંદ પડી તે તેમણે પદવીધરેાના સધમાં પેાતાનું નામ નેાંધાવ્યું. આવી
રીતે એ દિવસે પાંચ છ નામ પદવીધરના સંધમાં તે એટલાં જ ખીજા
સામાન્ય સંધમાં દાખલ કરીને સાંજે ઘેર આવ્યા ત્યારે નામદાર શાસ્ત્રીએ
મને ‘કેમ થયું?’ એમ પૂછ્યું. મેં તેમની આગળ જે નેટબુકમાં આ નામ
તાંધ્યાં હતાં તે મૂકી. તેમણે પણ તેમાં પેાતાનું નામ પીધરાના સંઘમાં
લખી દીધું. શુમારે એક અઠવાડીઉં ત્યાં રહી મે કેટલાંક ભાષણેા આપ્યાં અને
ઘણા લેાકાની સહાનુભૂતિ ને મદદ મેળવવાને પ્રયત્ન કર્યાં. તેમાં મને ઠીક
સફળતા મળી. પછી ના. શાસ્ત્રીએ મદુરા, ત્રિચિનાપલ્લી, સેલમ, એગલેાર,
તંજાવર, કુંભકેામ, વિજાગાપટ્ટ, રાજમહેદ્રી, અામપૂર વગેરે ઠેકાણે
પેાતાના મિત્રાને પત્રેા લખી મારે ઉતરવાની, સભા ભરવાની વગેરે સગવડે
કરી આપી. દરેક ઠેકાણે મને કાઇ ને કાઇ લેવા આવતું અને પાછા વળતી
વખતે સ્ટેશન પર મૂકવા આવતું. આવી સારી વ્યવસ્થા હાવાથી મને કંઈ
અગવડ પડી નહિ. પછી હું કલકત્તા ગયેા. ત્યાંના વેપારી શ્રી મડગાંવકર
સ્ટેશન પર મને લેવા આવ્યા હતા. મારા વિચાર પણ તેમને ત્યાં ઉતરવાને
હતા; પણ ડા. નીલરત્ન સરકારે આગ્રહ કરવાથી એમને ઘેર ઉતર્યા. કુલ-
કત્તામાં મારી સારી જેતી થઇ. ત્યાં ભરેલી સભામાં મારું ભાષણ પૂ
થયા પછી અધ્યક્ષે તે પર ચર્ચા શરૂ કરવાની રજા આપી. એક પછી એક
બીજા વકતાએ સ્ત્રીઓની યુનિવર્સિટી સ્થાપવાની અશકયતા સિદ્ધ કરવા
લાગ્યા. એક જાણીતા સુશિક્ષિત ગૃહસ્થે તા એટલે સુધી કહ્યું કે સ્ત્રીઓને
ઉચ્ચ શિક્ષણ આપવું એ તેમને ઊંચી એડીના બૂટ પહેરી, લેાકેાનું ધ્યાન
ખેચાય એવાં કપડાં પહેરી પેાતાને ભપકેા બતાવવાને ઉત્તેજન આપવા
સમાન છે. Flirting (નખરાબાજી) એ શબ્દના પણ ઉપયાગ એમણે
કર્યાં હતા. આવા પ્રસંગે સામા થઇ સચોટ જવાબ આપવા માટે હું
નિરૂપયેાગી માણસ છું. મારે કહેવાનું પણ શું હતું ? મુખ્ય મુદ્દા ા મે
પણ શુ હતું કે સુ
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૧
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
મહીલા–વિદ્યાપીઠની ગર્ભાવ્સ્થા.