લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


મારા વ્યાખ્યાનમાં દર્શાવ્યા હતા. સેનેટ નક્કી કરે તે અભ્યાસક્રમ અમલમાં મૂકવાના હતા. આજે કશું જ નિશ્ચિત થયેલું નહેાતું. મેં સ્વસ્થપણે બધી ટીકા સાંભળી ને ઉત્તર આપ્યા નહિ. અધ્યક્ષે પણ મારી ઘેલછાને અનુલક્ષી- ને જ ભાષણ કર્યું. આશાનું માત્ર એક કિરણ એક દિશામાંથી મળ્યું. સભા પછી લાકા વિખરાતા હતા ત્યારે સેટ પાસ ક્રિશ્ચન મિશન કાલેજના પ્રેા. એસ. પી. વસવાણી નામના ગૃહસ્થ મારી પાસે આવ્યા અને મારી યેાજના પ્રત્યે પેાતાની પસંદગી દેખાડી પેાતાનુ નામ પદવીધરાના સંધમાં દાખલ કરાવ્યું. મદ્રાસ ઇલાકામાં એગલેાર ને ખીજા છ સાત ઠેકાણેથી સારી મદદ મળી હતી તેવી કલકત્તામાંથી મળી નહિ. પરંતુ કલકત્તામાં બીજા એ દિવસ રહી, કેટલાક લેાકાને મળી અને પદવીધર સંધમાં આઠ તે સામાન્ય સંધમાં ચાર નામેા દાખલ કરી હું ફરી અલ્લાહાબાદ પાછેા આવ્યા. ત્યાં ઠીક કામ થયું. પછી દિલ્હી, લાહાર તે જલંદર જઇ હું પૃના પાઢેા ફર્યાં. લાહાર તે જલંદરમાં સહાનુભૂતિ ને મદદ સારી મળી. મતદાર મેળવવાના ટામમાં શ્રીમતી વેણુભાઇ નામોશી (હાલ સૌ. જાનકીબાઈ સામે), કુ. કૃષ્ણાબાઈ ઠાકુર ( હાલ સૌ. સરલાબાઈ નાઈક) ને શ્રીમતી પાર્વતીબાઇ આઠવલેએ સારી મદદ કરી. વેણુભાઇએ નાગપૂર તરફના મધ્યપ્રાંતના ભાગમાં ને વરાડમાં કામ કર્યું. પાર્વતીબાઇએ કર્ણાટકમાં અને બેલગામ, ધારવાડ, હુબળી, ગદગ, ખલારી ને વિજાપૂર જીલ્લામાં કામ કર્યું, અને કૃષ્ણાબાઇએ મધ્ય હિંદુસ્થાનમાં ઇંદોર, દેવાસ વગેરે ઠેકાણે, અને મધ્ય પ્રાંતમાંના ખડવા, મુર્હાન- પુર વગેરે સ્થળે તેમ જ મુંબાઈ નેગેાંડળમાં કામ કર્યું. એપ્રિલની રારૂઆતમાં આ કામ પૂરું થયું. આશરે બારસા મતદાર મળ્યા. જેને ગ્રૅજ્યુએટ થયેા દશ વર્ષ થયાં હાય અથવા એમ. એ. પી. એચ. ડી. વગેરે ઉચ્ચ પદવી મેળવી હેાય એવાં સ્ત્રીપુરૂષ મતદારા જ સેનેટના સભાસદ થઇ શકે એવી શરત હતી. આવી લાયકાતવાળા ૨૬૪ સ્ત્રીપુરૂષાએ સેનેટ માટે ઉમેદવાર થવાનુ કબુલ કર્યું. તેમની યાદી મતદાર આગળ મેાકલવામાં આવી. આશ્રમના વણીદારાએ ત્રીસ ને યુનિવર્સિટીના પદવીધર મતદારેાએ ત્રીસ સભાસદે ચૂંટવા એવુ ‘રાવ્યું હતું. આ ત્રીસ માંહેના ચાવીસ પદવીધર મતદારેાએ અને છે સામાન્ય સંધના મતદારેાએ ચૂંટવાના હતા. આખરે ઉમેદવારેાની યાદી બધા મતદારાને માકલાવવામાં આવી. જેનું લવાજમ એપ્રીલની આખર સુધીમાં આવી ગયું હાય તેને જ મત ગણાશે એવી સૂચના મતદારાને આપવામાં આશરે ૬૦૦ મતદારાને મત આપવાના હક્ક હતા. આવી હતી. આ પ્રમાણે આશરે ૬૦૦૩ ૨૪