આશ્રમના ૪૫૦ વણીદારામાંથી ૮૮ જાંએ મત મળ્યા હતા; ૩૫૯
પદવીધર મતદારામાંથી ૨૪૧ એ તે ૧૭પ સામાન્ય સંધના મતદારામાંથી ૯૭
મતદારેાએ મત મેકલ્યા હતા. મતાધિય પ્રમાણે મે મહિનાની શરૂઆતમાં
સેનેટના સાઠ સભાસદોની ચુંટણી કરવામાં આવી.તેમાં પાંચ સ્ત્રીએ હતી. સભા-
સદેાની પ્રાંતવાર સંખ્યા નીચે પ્રમાણે હતીઃ–પૂના ૨૭, મુંબાઈ ૮, ગુજરાત ૫,
મધ્ય હિંદુસ્થાન ૩, પંજાબ ૧, યુનાઈટેડ પ્રાવિન્સીઝ ૨, ખંગાળા ૧,
મધ્યપ્રાંત ૧, દક્ષિણ મહારાષ્ટ્ર ૩, કર્ણાટક ૧, હૈસર ૨ અને મદ્રાસ ૬.
પ્રેાવિઝનલ કમિટીએ સેનેટ આગળ મૂકવા માટે નિયમાવલિ તૈયાર કરી
અને પ્રવેશક પરીક્ષાનેા અને કાલેજના પહેલા વર્ષને અભ્યાસક્રમ તૈયાર
કર્યા; અને સેનેટના સભાસદોને પહેલી સભાના કામનું ટિપ્પણ તે તે સંબંધી
બધાં કાગળીઆં મેાકલવામાં આવ્યા.
૧૫
હવે એ મેટા મુશ્કેલ પ્રશ્નનેા નિકાલ આણવાના હતા. ચૅન્સેલર
( કુલપતિ ) અને વાઈસ–ગૅન્સેલર (કુલનાયક) ના કામ માટે લાયક માણસે
શેાધી કાઢી તેમની પાસે તે કામ કરાવવાનું કબુલ કરાવવું એ બહુ મુશ્કેલ
કામ હતું. મતદાર મેળવવામાં તે દ્રવ્યની મદદ મેળવવાના કામમાં ધાર્યા
કરતાં વિશેષ સફળતા મળી હતી; પણ આ કામમાં નિષ્ફળતા મળવાના સંભવ
છે એમ ધણાને લાગતું હતું, તે અમને પણ એમ જ લાગતું હતું. એવી
સ્થિતિમાં આ કામ માટે યાગ્ય માણસા મેળવવા એ સહેલું ન હતું. મે
મહિનામાં ડૅા. ભાંડારકર લાણાવલા હવાફેર માટે ગયા હતા. હું ને રિ-
ભાઉ દિવેકર તેમની પાસે ગયા ને તેમને ચૅન્સેલર થવા વિનંતિ કરી. તેમણે
થાડી આનાકાની કર્યા પછી અમારી વિનંતિ માન્ય કરી અમને આનંદિત
કર્યા. હવે કુલનાયકના પ્રશ્ન રહ્યો. સર્વન્ટ્સ આફ ઇંડિયાની વાર્ષિક સભા માટે
ના. શ્રીનિવાસ શાસ્ત્રી પૂના આવ્યા હતા તેમની પાસે વિનંતિ કરવા માટે
અમે ગયા. તેમણે યુક્તિથી ડૅા. પરાંજપે પાસેથી આ કામ માટે કબુલાત
મેળવી. ડૅા. પરાંજપેને મેઢામેાઢ પૂછવાની અમારી હિમ્મત ચાલતી ન હતી.
તેમને આ કા વિશે પ્રથમથી જ વિરેાધ હતા તેથી મતદારસંધમાંયે તેમનું
નામ દાખલ કરાવવા માટે હું તેમની પાસે ગયા ન હતા. સન્ટસ્ ઑફ ઇંડિયા
સાસાયટીના શ્રી વર્ઝને વિનંતિ કરવા માટે હું સન્ટસ ઑફ ઇંડિયા સાસા-
ઈંટીમાં ગયા હતા. ત્યાં એકેા હતા તેવામાં ડૅા. પરાંજપે આવ્યા ને મારી
પાસે મતદારોનાં નામની યાદી પડી હતી તે લઈ વાંચવા લાગ્યા. તેમાં
મુંબાઈ, પૂના ને ખીજા સ્થળેાનાં મળી ૯૫ નામેા હતાં.
મા હતાં. તેમણે તરત જ તેમાં
સ્થળાનાં મળી ૯૫
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૩
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
મહીલા–વિદ્યાપીઠની ગર્ભાવ્સ્થા.
