પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


પેાતાનું નામ ઉમેર્યું તે નામ સામે ૫૦૦ રૂ. દાન તરીકે લખ્યા. એક તરફથી કા માટે સહાનુભૂતિ બહુ એછી પણ ખીજી તરફથી મારા તરફ પ્રેમ વિશેષ એ એ વચ્ચે એમને સંકડામણ થઈ હતી. આગળ જતાં ઠેક ઠેકાણેથી આ કામને સારી મદદ ને સહાનુભૂતિ મળી તે જોઇ તે ખુશ થયા હતા. છતાં પણ તે કુલનાયકનું કામ સ્વીકારશે એમ મને લાગતું ન હતું. ના. શ્રીનિવાસ શાસ્ત્રીએ તેમનું મન વાળ્યું એટલે ડૅા. ભાડાંરકરે હા પાડી હતી ત્યારે થયેલા આનદ કરતાં પણ અધિક આનદ અમને થયા. પદ ૧૯૧૬ જુનની ૩જી અને ૪થી તારીખે ફર્ગ્યુસન કૅૉલેજમાં સેનેટની પહેલી સભા મળી, ૬૦ માંથી ૪૩ સભાસદા હાજર થયા હતા. હાજર રહેલા સભાસદોમાં મદ્રાસમાંથી મિસિસ કઝિન્સ તે ના. શ્રીનિવાસ શાસ્ત્રી; નાગપૂરના રા. બ. વામનરાવ કૈાલ્ડટકર; અલ્લાહબાદમાંથી પ્રિન્સિપલ ખી. સંજીવરાવ; વડાઢરેથી એન. કે. દીક્ષિત ને ગાવિંદરાવ સરદેસાઈ; બનારસના ૫. કા. તેલંગ; અહમદનગરના રા. ખ. ગ. રૃ. ચિતળે; સતારાના શ્રી સી. ગ. દેવધર; નાશિકમાંથી શ્રી રા. ગ. પ્રધાન; તે પુનામાંથી સર રામકૃષ્ણ ભાંડારકર, ડા. પરાંજપે, નામદાર બા. સી. કામત, શ્રી ન. ચિ'. કેલકર વગેરે પૂનાના ઘણાખરા સભાસદો હાજર હતા. સેનેટનું કામ એ દિવસ ચાલ્યું હતું. પ્રથમ પ્રાવિઝનલ કમિટિના અધ્યક્ષ તરીકે મેં કામની શરૂઆત કરી. પછી ડૅા. ભાંડારકર અને ડૅા. પરાંજપેને કુલપતિ અને કુલનાયક નીમવામાં આવ્યા, તે ડૉ. ભાંડારકરના પ્રમુખપણા નીચે કામ શરૂ થયું. એકદરે ત્રણ બેઠકા પછી કામ પૂરું થયું. મીજી તે ત્રીજી બેઠકમાં ડા. ભાડાંરકર હાજર હાવાથી ડૅા. પરાંજપેના પ્રમુખપણા નીચે બધું કામ ચાલ્યું હતું. અગિર સભાસદેાની સિડિકટ (કાર્યકારી સમિતિ) કાયમ કરવામાં આવી તે રજી- સ્ટ્રાર (મહામાત્ર)નું કામ મને સોંપવામાં આવ્યું. આ રીતે ૧૯૧૬ ના જુનની ત્રીજી તારીખે ભારતવર્ષીય મહિલા વિદ્યાપીઠને જુદું અસ્તિત્વ પ્રાપ્ત થયું. પ્રાવિઝનલ કિમિટના સેક્રેટરી શ્રી ગાડગીળે મતે ચાર્જ સોંપી દીધેા, અને યુનિવર્સિટી સ્વતંત્ર સંસ્થા તરીકે આશ્રમથી છૂટી ડી. શ્રી ગાડગીળે પ્રાવિઝનલ કમિટિના સેક્રેટરીનું કામ ઘણી સારી રીતે કરેલું હાવાથી મહિલા વિદ્યાપીઠને વ્યવસ્થિત સ્વરૂપ જલદી આપી શકાયું. વિદ્યાપીઠની નિયમાવલિ તૈયાર કરવાના કામમાં તે અભ્યાસક્રમ ધરાવવાના કામમાં પ્રા. કેશવરાવ કાનિટકર તે હરિભાઉ લિમયેએ બહુ મદદ કરી હતી. ન મહિલાવિદ્યાપીઠની ... મહિલાવિદ્યાપીઠની કલ્પના મનમ કલ્પના મનમાં આવ્યા પછી ત્રણ ચાર મહિનામાં