પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
મહીલા–વિદ્યાપીઠના પહેલા ચાર વર્ષ.


જ તે સામાજિક પરિષદમાં ૧૯૧૫ ના ડિસેંબરની ત્રીસમી તારીખે લાકે આગળ રજૂ કરવામાં આવી અને પાંચ મહિના તે ચાર દિવસ જેટલા ઓછા વખતમાં તેને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું. સ્વાવલંબન અને સ્વાભિમાનને વળગી રહી કામ કરવાથી આ કામ આટલી ઝડપથી થઇ શકયું. સરકારની માન્યતા મેળવવાને લાભ રાખ્યા હાત તા આ કામની શરૂઆત કદાચિત થાત જ નહિ. પૂનાની યુનિવર્સિટીનેા પ્રશ્ન હાલ પણ કેવા હવા ખાય છે તે જુએ ! દશ લાખ પ્રાથમિક ખર્ચ માટે તે ત્રણ લાખ વાર્ષિક ખર્ચ માટે એટલાની તૈયારી કરે તે પછી જ કામ શરૂ કરેા એવી સલાહ આ કામ કરનારને મળી છે. હાલ તેા આ યુનિવર્સિટી સંબંધી વાતચીતમાં કે લેખમાં એક શબ્દ પણ સંભળાતા નથી. ગમે એવી ઢીલી હાય તાપણુ અમારી યુનિવર્સિટી અગિઆર વર્ષથી ચાલે છે તે સ્ત્રીઓનાં શિક્ષણનું થાડુંધણું પણ કાર્ય કરે છે. જમવું તે જમણુ જ, નહિ તે ભૂખે મરવું એવી સ્થિતિ સરકારી અને સરકારી માન્યતાનેા લાભ રાખનારની થાય છે ! પ્રકરણ ૫ મુ. મહિલા–વિદ્યાપીઠનાં પહેલાં ચાર વ. મહિલા–વિદ્યાપીઠને તા. ૩ જી જુન ૧૯૧૬ ના રાજે જન્મ થયેા અને તે જ દિવસે એનું યથાવિધિ નામસંસ્કરણ પણ થયું. હાઇસ્કુલ અને કાલેજ સ્વતંત્રપણે ચલાવવાનું સામર્થ્ય વિદ્યાપીઠમાં ન હાવાથી આશ્રમના આશ્રયે ચાલતું મહિલાશ્રમ અને તેના જ આશ્રય નીચે નીકળનારી કાલેજ એ સંસ્થાને સેનેટની પહેલી સભામાં જ યુનિવર્સિટી સાથે જોડી દેવાને ઠરાવ થયા હતા. હવે આ કાલેજ એટલે ‘મહિલા પાઠશાળા' શરૂ કરવી એ પહેલું કામ હતું. શરૂઆતમાં પાઠશાળાના પ્રિન્સિપાલનું કામ મને સાંપ- વામાં આવ્યું. તા. ૯ મી જુન ૧૯૧૬ ના દિવસે મેં મારી પેાતાની સહીથી વ માનપત્રામાં જાહેરાત પ્રસિદ્ધ કરી કે જેમણે કાઇ પણ યુનિવર્સિટીની મેટ્રિકયુલેશનની પરીક્ષા પસાર કરી હોય તેમને પાઠશાળામાં દાખલ કર- વામાં આવશે. એ જાહેરાતમાં વિદ્યાપીઠની પહેલી મેટ્રિકયુલેશન એટલે પ્રવેશક પરીક્ષા તા. ૨૬ મી જુન ૧૯૧૬ના દિવસે મહિલાશ્રમમાં લેવામાં આવશે અને જેમણે કાઇ પણ હાઈસ્કુલમાં મેટ્રિકયુલેશનના વર્ગમાં એક વર્ષી અભ્યાસ કર્યો હાય એજ વિદ્યાર્થીનીએથી આ પરીક્ષામાં બેસી શકાશે મહિલાશ્રમમાંથી ચાર સ્ત્રીવિદ્યાર્થીનીએ આ આ ખેત પણ જણાવી હતી. માં થી ચાર એ આ