પરીક્ષામાં બેઠી અને તે ચારે પાસ પણ થઇ. વળી મુંબઇ યુનિવર્સિટીની
મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં પાસ થયેલી એક વ્હેન રેવતીખાઇ કેતકર (હાલ
રૈવતીબાઇ કવે) પાડશાળામાં દાખલ થઈ. કુલ પાંચ વિદ્યાર્થિનીએનેા પહેલા
વર્ષા વર્ગ તા. ૫ મી જુલાઇ ૧૯૧૬ ના દિવસે શરૂ કરવામાં આવ્યે
એ મુજબ વિદ્યાપીઠના ખરા કામને આરંભ થયા.
“ સર્વારમાસ્તંદુહપ્રસ્થમૂહૉ:”। દ્રવ્ય મેળવ્યા વગર વિદ્યાપીઠની પ્રગતિ
ચવી અશકય છે એ સ્પષ્ટ દેખાતું હતું. આ કામ ખાસ કરીને
મારા પર જ પડયું, આથી પ્રિન્સિપાલનું કામ શ્રી પાર્વતીબાઈ આઠવલેના
ચિરંજીવી શ્રી નારાયણ મહાદેવ આઠવલેને અને રજીસ્ટ્રારનું કામ શ્રી હરિ
રામચંદ્ર દિવેકરને સેાંપી હું લેાકમત તૈયાર કરવા અને દ્રવ્યની સહાય મેળ--
વવાના કાર્ય માટે છૂટા થયા. મને વિદ્યાપીઠને ઓર્ગેનાઇઝર (જમાવનાર)
નીમવામાં આવ્યો. ત્યારથી આજ સુધી હું એ જ કામ કરી રહ્યો છું.
પહેલાં ચાર વર્ષમાં વિદ્યાપીનું કાર્ય કહેવા જેવું આગળ ધપ્યું નહિ.
પ્રાથમિક શાળાઓનાં સ્ત્રીશિક્ષકા તૈયાર કરવા માટે ૧૯૧૭ ના જુન
માસમાં આશ્રમની મડળીના આશ્રય હેઠળ અધ્યાપિકાશાળા ઉઘાડવામાં
આવી અને તે વિદ્યાપી સાથે જોડવામાં આવી. એ રીતે મહિલાશ્રમ,
અધ્યાપિકાશાળા અને મહિલા પાશાળા એ ત્રણ સંસ્થાએ એટલે જ
વિદ્યાપીઠ એવી સ્થિતિ હતી. તાપણુ આ ચાર વર્ષામાં વિદ્યાપીઠમાંથી ચાર
પદવીધર સ્ત્રીએ બહાર પડી. નીચેના પત્રક પરથી વિદ્યાપીઠની ચાર
વર્ષની પ્રગતિની કલ્પના થશે.
૫૮
વ
મહિલા પાઠશાળા અને વિદ્યાપીઠ તરફથી
અધ્યાપિકાશાળાની સ્ત્રી આશ્રમને મળેલી
વિદ્યાર્થીઓની સંખ્યા.
મદદ.
૧૯૧૬
૧૯૧૭
૧૯૧૮
૧૯૧૯
૧૯૨૦
જુન અ.
Gandhi HÃ
મ
..
323
22
22
૫
૧૩
૧૬
૧૭
૧૭
અ
..
.
23
..
.
.
૧૮
૨. ૪૦૦૦
૧૮ રૂ. ૬૦૦૦
૩૮ રૂ. ૭૦૦
૩૮
૬. ૮૩૪૩-૬-૨
ખર્ચ બાદ કરતાં
વર્ષની આખરે રહેલી
એકંદર સીલક.
રૂ.
૩૧૭૭૩-૧૦-૧૧
રૂ. ૭૩૩૯૪-૧૧-૫
રૂ. ૧૧૬૩૮૭–૧૧–૨
રૂ. ૧૮૯૮૩૧—૫—ર
રૂ. ૨૧૬૦૪૧–૧૦—પ્
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૬
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ
