પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
મહીલા–વિદ્યાપીઠના પહેલા ચાર વર્ષ.


દર વર્ષે બતાવેલી શિલકમાં ૩ર ટકાની પ્રેામિસરી નેટાની દની કિમત ( Eace value ) ને આંકડા ઘણા જ માટી છે. આ ચાર વર્ષમાં દ્રવ્યની સારી જ મદદ મળી એ ઉપરના પત્રક પરથી ધ્યાનમાં આવશે. એમાં એ ત્રણ ભેટાના ઉલ્લેખ ખાસ કરવા જરૂર- તે છે. એ મેટી હાવાની ખાતર નહિં, પરંતુ ખાસ સહાનુભૂતિ પૂર્વક થયેલી હાવાથી એની કિંમત ખીજી સેાટી વડે કરવી જેઇએ. લગભગ વિદ્યાપીઠ બાબુ શિવપ્રસાદ ગુપ્તે શરૂઆતમાં ઘણી સારી મદદ કરી. સ્ત્રીએ માટે યુનિવર્સિટી નીકળ્યાનું વર્તમાનપત્રમાં વાંચતાની સાથે એમણે પાંચસા રૂપીઆને ચેક મેકલ્યેા. એ પછી એમના તરફથી દરવર્ષે જાન્યુઆરીની પહેલી, બીજી તારીખે પાંચસા રૂપીઆને ચેક આવતા. એ ચેક જે શહેરમાં રાષ્ટ્રીય સભાની બેઠક હાય ત્યાંથી આવતા અને તે હિંદી ભાષામાં લખા- યલા હાઇ તેની નીચે એમની સહી પણ હિંદીમાં જ થયેલી હાવાની. એ રીતે એમની તરફથી એકદરે ત્રણ હજાર રૂપીઆ આવ્યા છે. પછીથી એમના તરફથી મદદ બંધ થઇ એનું કારણ એ કે તેમણે પેાતાની દશ લાખની મીલકત ‘ કાશી વિદ્યાપીઠ’ નામની એક રાષ્ટ્રીય બનારસમાં સ્થાપન કરવા આપી દીધી. ગયા ડિસેંબર માસમાં એ વિદ્યાપીઠ જોવાની મને તક મળી. અનારસથી નીકળતાં મને ખાલી હાથે પાા જવા દેવા એ ઠીક નહિ એમ જાણી તેમણે પોતાની પત્ની પાસેથી ૧૫૧ રૂપીઆતી. ભેટ અપાવરાવી અને બીજા લોકેા પાસેથી પણ થાડીક મદદ મેળવી આપી. આ વાત ઉપરથી ખાખુ શિવપ્રસાદની મનેાભૂમિકાની કલ્પના થશે. સાથે પત્રવ્યવહાર કરવાને એક અણધાર્યું કારણ બન્યું. હિમાલયના સૌથી ઊંચા શિખર માઉંટ એવરેસ્ટને જે ગ્રહસ્થ- ના નામ પરથી એ નામ પ્રાપ્ત થયું તેની કન્યા મિસ એથેલ એવરેસ્ટે પેાતાની મિલકતનું મૃત્યુપત્ર તૈયાર કર્યું હતું. એમાં કેટલીક વિશિષ્ટ સખાવતા માટે રકમા આપવી ઠરાવી ખાકીના દ્રવ્યનેા ઉપયેાગ હાલમાં અસ્તિત્વમાં ન હોય એવી હિંદુસ્થાનમાં હિંદી લાકેાથી ચાલતી એકાદી સ્વતંત્ર શિક્ષણસંસ્થાને મદદ કરવા સારૂ કરવા, અગર મૃત્યુપત્રની વ્યવસ્થા કરનારા લેાકાને એવી સંસ્થા ન દેખાય તેા ખીજી સંસ્થા કઢાવવી એવા ઉલ્લેખ હતા. આ મૃત્યુ- પુત્ર ૧૯૧૨ ની સાલમાં થયું અને પછી તે મરણ પામી. સદરહુ મૃત્યુપત્ર- માંને આ ભાગ હિંદુસ્થાનનાં કેટલાંક વર્તમાનપત્રામાં ૧૯૧૬ ના જુન સર વીલીઅમ વેડર માસ લગભગમાં છપાયા હતા અને તે તરફ કાઈ એ મારી નજ નજર ખેંચી. –