પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


અમારી પાંચ કરીએની કાલેજ તરત જ શરૂ થવાની હતી અને ઉપલી શરત અમારી સંસ્થાને લાગુ પડતી હતી. ત્યારે આપણે યત્ન કરી જોવા એવું મારા મનમાં આવ્યું. સર વીલીઅમને હિંદુસ્થાન પર વિશેષ પ્રેમ છે એવી મને ખબર હતી. પણ એમની પ્રત્યક્ષ કે પત્રદ્રારા પણ એળખાણ નહેાતી. સન્ટ્સ ઑફ ઇંડિયા સાસાઈટીમાંથી એમનું ઠેકાણું મેળવી મેં તેમને એક પત્ર લખ્યા અને અનાથ બાલિકાશ્રમ ( wedows Home )નેા રિપોર્ટ અને વિદ્યાપી સંબંધી કાઢેલાં વિનંતીપા વગેરે કાગળા પણ એમને મેાકલ્યા, અને એ મૃત્યુપત્રના વ્યવસ્થાપકાની ખબર કઢાવી અમારી અરજી તેમની આગળ મૂકવા માટે વિનંતી કરી. ખબર મળ્યા બાદ તેમણે જણાવ્યું કે લડાઇને લીધે બધા સરકારી અને ખાનગી શેરા, ટાના ભાવ ઘણા જ ઘટી ગયા છે; અને તેથી મીસ એવરેસ્ટે જે વિશિષ્ટ ભેટની રકમેા આપવા બદલ પેાતાના મૃત્યુપત્રમાં લખ્યું છે તે પુરા થવા પુરતા પૈસા પણ તેમની મીલક્તમાંથી નીકળતા નથી ત્યારે ખાકી રહેવાની તે વાત જ શી ? જે આગળની સ્થિતિ કાયમ રહી હાત તે। દોઢથી એ લાખ રૂપીઆ હિંંદુસ્થાનના ભાગે આવત. રાઈટરે હિંદુસ્થાન મેાકલેલા તારમાં ૧૪૦૦૦ પૌડ હિંદુસ્થાનમાં એવી કાલેજ માટે રાખ્યા છે એવા ઉલ્લેખ કર્યા હતા. સદરહુ તાર ‘‘ ઇંડિયા’’ પત્રમાં છપાયલા હતા; પરંતુ સર વીલીયમે મૃત્યુપત્રમાં રકમ લખેલી નહેાતી, પણ બાકી વધેલા પૈસાને વિનિ- યેાગ તેમ કરવા માટે લખેલું છે ” એવી હકીકત “ ઇંડિયા ’ પત્રમાં પ્રસિદ્ધ કરી. એજ વખતે ફર્ગ્યુસન કાલેજે અને મહિલા વિદ્યાપીઠે પેાતાની તરફથી ખબર કઢાવી વિગેરે બાબતાનેા ઉલ્લેખ થયા છે. એ પત્ર તા. ૨૮-૭-૧૬ ના ઇંડિઆ ” માં છપાયેલેા છે. .. " .. વિનંતિ કર્યા પ્રમાણે એ કામ તે એમણે કર્યું જ. પણ એટલાથી તેએ અટકયા નહિ. તેમના મનમાં અમારા કાર્ય માટે ખાસ પ્રેમ ઉપન્ન થયેા. બધા રિપેર્ટાિ વગેરે વાંચી, આશ્રમ તરફની ત્રિએની યુનિવર્સિટીનેા આરંભ કેમ થયે! એ પર તેમણે એ લેખેા લખ્યા. એક તે વખતે લંડનમાં પ્રસિદ્ધ થતા “ ઇંડિયા ” નામના ચાલુ અઠવાડિક વમાનપત્રમાં અને બીજો Jus suffraji નામના સફેસ્ટાના વમાનપત્રમાં. પેાતાનું કામ પણ મનુષ્ય જેટલી કાળજીથી ન કરે તેટલી કાળજીથી થયેલું આ કામ જોઈ એમને માટે મારા અંતઃકરણમાં વિશેષ આદર ઉપન્ન થયેા. તેમના પત્રમાંથી કેટલાક ઉતારા અહિં આપવા છેઃ— જબી લાગે Engine Portal