“ I have read with the greatest interest and sym-
pathy the printed papers you have sent me and you
may rest assured that I will do all I can to help your
valuable undertaking.
( 19th July 1916).'
આપે મેાલાવેલ સર્વે કાગળેા હું ઘણા જ રસ અને સહાનુભૂતિ
પૂક વાંચી ગયા છું. આપ ખાત્રી રાખજો કે આપે અંગીકાર કરેલા આ
અણુમૂલા કાર્ય માં મારાથી જે જે મદદ આપી શકાશે તે હું આપીશ, એ માટે
ખાત્રી રાખશેા. ( તા. ૧૯ મી જુલાઇ ૧૯૧૬ )”
..
"Since writing to you I have a letter from Mr..
Pickering in reply to my letter to the Trustees under
Miss Everest's will. It is disappointing. He says that
owing to the war the value of investments has de-
preciated, and he fears that there will be little or
no residue for the Indian benefaction, at any rate
for sometime to come.
“ Please see this week's India to which I have
addressed a letter explaining the situation. I have taken
the opportunity to give British sympathisers a brief
account of your several activities on behalf of Indian
women.
“ As I should like to be associated with the in-
cepton of the independent Poona movement for the
higher education of Indian women, please accept en-
closed cheque for Rs. 300- to be applied in such
way as you may consider most useful. (25th July,1916)
મે આપને છેલ્લા પત્ર લખ્યા બાદ મી. પીકરીંગ તરફથી મને
એક પત્ર મળ્યા છે. તે પત્ર મેં મીસ એવરેસ્ટના મૃત્યુપત્રના ટ્રસ્ટીઓને
લખેલા પત્રને જવાબ છે અને તે ઘણા જ નિરાશાજનક છે. એમાં તે
લખે છે કે યુદ્ધના કારણસર માટાના ભાવ ઉતરી ગયા છે અને તેથી ||
(C
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૭૯
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
મહીલા–વિદ્યાપીઠના પહેલા ચાર વર્ષ.