સમય બહુ જ થોડા હતા. કામ ચાખ્ખુ, સુંદર ને સરસ જોઇએ, એટલે કાવિભાગ થયા. ભાષાંતર કરાવવાની અને તે સુધારવાની બધી વ્યવસ્થા મારે શીર આવી તે પ્રસિદ્ધીની બધી જીમેદારી માસિકના મંત્રી ભાઇ જીવનલાલે સ્વીકારી. ભાષાંતર કરવામાં ભાઇ માણેકલાલ ઠાકરે એક સરખાં ખત, ઉત્સાહ અને ઝડપ દાખવ્યાં છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તેમજ મારા મિત્ર ભાઇ કિશારીલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા ખીચ્છાને પડયા પડયા પણ ઘણું- ખરૂં ભાષાંતર જાતે જોઇ ગયા છે. ×ા. કવે સાહેબના આત્મવૃતાંતના પૂર્વામાંના થાડાક ઉતારા તેમના જીવનની કાંઇક ઝાંખી કરાવશે. તેમના જીવનમાં પ્રત્યેક પગલે ‘ કૃત્રિમ- તાને! ત્યાગ અને ધર્મમય જીવન’ ોઇ શકાય છે. આ રહ્યા તેવા કેટલાક પ્રસંગેાઃ— “ સુશીલ અને શ્રમજીવી માતાપિતાને ઘેર જન્મવું એના જેવું સુ- ભાગ્ય ખીજું નથી. આ સુભાગ્ય મને પૂર્વના પુણ્યે મળ્યું એ વિચારે ઘણીવાર મારૂં મન આનંદમાં આવી ઇશ્વરને નમ્રભાવે ઉપકાર માને છે.” × × × × “ભણ્યા પછીના જીવનમાં સાર્વજનિક કામમાં પડી અનેક સંસ્થાએ માટે આમ કરીશ અને તેમ કરીશ એવા અનેક પ્રકારના કલ્પનાતર ગા મનમાં ઉતા; અને એ તરંગવડે મનેારાજ્ય ઘડવામાં અને તેમાં સુખ માનવામાં મેં ઘણા વખત ગાળ્યા છે.
× X | તે “ ભાઇન્હેન અને છેકરાંયાં સાથે એકઠા રહેવાના દાખલા જોઈએ તેટલા મળે, પણ જૂદાં જૂદાં માણસા એક કુટુંબ બની રહે એવાં ઉદાહરણે વિચત જ મળે છે. કુટુંબમાં એક બીજાનું સંભાળી લેવાની આપણી તૈયારી હેાય છે, પણ વજને સિવાય બીજા માણસેાનું સંભાળ- વાની સહનશીલતા ઘણાં ઓછામાં હાય છે. ” × × × × × પહેલાં ભાડું પાછુાચાર રૂપીયા હતું. પાછળથી જોડેની જ એક જગા અમે ખારથી પંદર સવાચાર રૂપીયામાં રાખી લીધી. આટલી જગામાં માણસા રહેતાં હતાં. કાઇ કાઈ વખત મહેમાન આવે તે જૂદા ! Gathi utenibate D. * |