પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


હિંદુસ્તાનને આપવાની રકમેા માટે, અમુક વખત પર્યંત તેા, કંઇએ બાકી - રહેવાનું નથી અને રહેશે તેપણ તે ધણું જ થાડું હશે. કર .. ‘ ઇંડિયા ’ પત્રને આ અવાડીઆતા અંક આપે મહેરબાની કરી જોઇ લેવા. મે’ એમાં પત્ર લખ્યા છે અને તેમાં એકંદર પરિસ્થિતિ સ્પષ્ટ કરી અબતાવી છે. અને આ પ્રસંગે જ આપ હિદી સ્ત્રીઓની ઉન્નતિ માટે જે જે ચળવળેા કરી રહ્યા છે. એની ટુંક હકીકત ઇંગ્લંડમાં રહેતા હિતચિંતા માટે આપી છે. હિંદી સ્ત્રીઓ માટે ઉચ્ચ શિક્ષણ સારૂ જે ચળવળની પુનામાં સ્વતંત્રપણે શરૂઆત થઇ છે તેની સાથે મારે સંબંધ હાય એમ લાગવાથી હું આ સાથે ત્રણસા રૂપીઆને ચેક મેાકલું છું. એને અવશ્ય સ્વીકાર કરી તમને યેાગ્ય લાગે તે માર્ગે એને વિનિયેાગ કરશેા. ( તા. ૨૫ જુલાઇ ૧૯૧૬)” .. “I was also particularly interested to receive the little illustrated pamphlet containing the history of the Widow's Home. I have been reading it aloud to Lady Wedderburn who much appreciates your work. (13th September 1916)." “ અનાથ બાલિકાશ્રામના ઇતિહાસનું એક નાનકડું પુસ્તક મળ્યું, તે હું રસપૂર્વક જોઇ ગયા છુ. લેડી વેડરબનને હું તે વાંચી બતાવું છેં. આપનું કાર્યાં એમને બહુ પસંદ પડયું છે. ( ૧૩ મી સપ્ટેમ્બર ૧૯૧૬ ).” “ I hope that you duly received copy of ‘Jus Suf- fraji' in which I wrote an article on Indian Women's University. It was written at the request of Mrs. Henry Fawcett, and marked copies were sent to a number of influential people here and in India, including Lords Morley, Bryce, and Reay the Viceroy and Governors of Bengal, Madras and Bombay. ( 13th September, 1916) “ જસ સફ઼ેજી’ પત્રને અંક આપને મળ્યા હશે. મીસીસ હેન્રી ફાસેટની વિનંતિથી એમાં મે ભારતવર્ષીય મહિલા વિદ્યાપીઠ પર એક લેખ લખ્યા છે. એ અંકના તે લેખ પર નિશાની કરી અહીં અને હિંદુસ્થાનમાં