સારાસારા વજનદાર ગૃહસ્થા તરફ તે રવાના કરવામાં આવ્યા છે. આ ગૃહસ્થામાં
લા માલી, લા` બ્રાઈસ, લા રે, તેમજ હિંદુસ્થાનના વાઈસરેાય અને
મુંબઇ, મદ્રાસ, ને બંગાળા ઇલાકાના ગવર્ના પણ છે. ( ૧૩ સપ્ટેમ્બર
‘૧૯૧૬ ). ’’
મારા એક મિત્રને સ્ત્રીયુનિવર્સિટીની મારી કલ્પના ગમી નહિ. યુનિવર્સિટી
ખુલ્લી મુકાવાના અરસામાં જ સરકારે સ્ત્રીશિક્ષણ સંબંધી આગેવાન ગૃહસ્થાને
અભિપ્રાય મગાવ્યા હતા. એ સંબધી મારા એ મિત્રે તા. ૨૫ જુન
૧૯૧૬ ના દિવસે એટલે યુનિવર્સિટી ખુલ્લી મુકાયા પછી ત્રણ અઠવાડીઆં
બાદ, સરકાર પર પત્ર લખી પેાતાને અભિપ્રાય જણાવ્યા હતા. મજકુર
પત્રની નકલ એમને સર વીલીઅમ સાથે પત્રવ્યવહાર હોવાથી તેમના તરફ
મેાકલી આપી. એને ઉત્તર તેમણે મારા મિત્રને લખ્યા. અને એમને એ
ઉત્તર મારા મિત્રે અવલોકનાથે મારા તરફ મેાકલ્યો. એમાંને કેટલોક ભાગ
અહીં આપું છું.
“l confess that my sympathies are with Professor
Karve's gallant attempt to found a Women's Univer-
-sity. It may be a forlorn hope, but no great strong-
hold is taken without such an attack, and as the
attempt is being made, I would gladly see it supported
by all enlightened friends of Women's Higher Edu-
cation. (24th September, 1916). "
પ્રેા. કર્વેએ સ્ત્રીઓ માટે વિશ્વવિદ્યાલય કાઢવાનેા જે હિમ્મતભ
પ્રયત્ન શરૂ કર્યા છે તેને મારી પૂર્ણ સહાનુભૂતિ છે એવું કબુલ કરૂં છું.
એમની આશાને ખાસ આધાર ન હોય પરંતુ કાઇ પણ મજમુત કિલ્લે
એવા હહ્યા વગર તામે કરી શકાતા નથી. અને જે આશયથી આવા
પ્રયત્નની શરૂઆત થાય છે તે ખાતર સ્રીએના ઉચ્ચ શિક્ષણમાં આસ્થા
ધરાવનારા બધા સુસંસ્કૃત લાકા તેમને સહાય કરશે તે મને આનંદ થશે.
((
સર વીલીઅમ વેડરબનેં ‘ઇડિઆ મેનીફીટ ફંડ ’ કાઢ્યું હતું. તેમના
પછી તેમના મિત્ર મી. એચ. એસ. એલ. પેાલાક એ કુંડની વ્યવસ્થા કરતા.
તે વખતે તેમાંથી આશ્રમને દોઢસા પાઉંડ અને મહિલા વિદ્યાપીઠને
૧૦૦
પાઉંડ આપવામાં આવ્યા. DA
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૧
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
મહીલા–વિદ્યાપીઠના પહેલા ચાર વર્ષ.
