લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ડા. લાંડેની ભેટ એમને ભૂષણાસ્પદ અને મારા જેવા કામ કરનારાને અત્યંત ઉત્તેજનકારક છે. મેટ્રિકયુલેશનની પરીક્ષા માટેને અભ્યાસ પૂરા કરવા માટે પણ પાસે પૈસા ન હાવાથી તેમને સાતમા ધારણમાંથીજ હેસ્પિટલ- એસિસ્ટંટના વર્ગમાં જવું પડયું. પાછળથી સરકારી તાકરીમાં દાખલ થયા બાદ તક મળતાં જ તેમણે આફ્રિકા પેાતાની બદલી કરાવી લીધી. છેવટે તેઓ યુગાંડા પ્રાંતના જીજા શહેરમાં હતા. આશ્રમમાં તેમણે પોતાની વિધવા ભાણેજને ભણવા રાખી હતી, અને તેએ એક વેળા આશ્રમ જોઇ ગયા હતા. જુન ૧૯૧૬ માં વિદ્યાપીઠ શરૂ થયું અને માર્ચ ૧૯૧૭ માં તે પરલેાકવાસી થયા. આ વખતે યુનિવર્સિટીનું મનને સંતાષ થાય એવું બીલકુલ કામ થયું નહેાતું, ૐા. લાંડેએ વમાનપત્ર અને માસિકૈાદ્વારા આ વિદ્યાપીઠ માટે થોડું વાંચ્યું હતું એટલું જ. તા. ૨૫ મી માર્ચ ૧૯૧૭ ના રોજ મૃત્યુ- પુત્ર કર્યા પછી તા. ૩૦ મી માર્ચ ૧૯૧૭ ના દિવસે તેએ ગુજરી ગયા. મૃત્યુપત્રમાં ૬૪ “ Trustees of Karve Female University (or what-- ever be the name of the Institution at Poona, India) will be my trustees in India. ' “ કર્યું પ્રીમેલ યુનિવર્સિટી’ ( કે હિંદુસ્થાનમાં પુના શહેરની આ સંસ્થાનું જે નામ હાય તે નામની સંસ્થા ) ના ટ્રસ્ટીએ એ મારા હિંદુસ્તાન- માંના ટ્રસ્ટીએ છે ” એવા ઉલ્લેખ હતા. આ મૃત્યુપત્ર મુજબ પૈસા કબજામાં આવવામાં અનેક અડચણા પડે એવું હતુ. યુગાંડામાં વારસા સંબંધી કાયદાની ૧૦૫ મી કલમ નીચે પ્રમાણે છેઃ— Clause 105 of the Uganda Succession Ordinance is: “ No man having a nephew or niece or any nearer relative shall have power to bequeath any property to religious or charitable uses, except by will execut-- ed not less than 12 months before his death and de- posited within six months from its execution in some place provided by law for the Safe Custody of the wills of living persons. .. પેાતાની પાછળ માલમત્તાનેા ઉપયાગ ધર્મ અગર પરાપકારના કે માં થાય એવું કાને લાગતું હોય અને તેના ભત્રીજો કે ભત્રીજી ..