ભાણેજ કે ભાણેજી અથવા એવું કાઈ પાસેનું સગું હયાત હાય તેા તેણે
મૃત્યુ પહેલાં કમીમાં કમી ૧૨ માસ ઉપર એ સંબંધીનું મૃત્યુપત્ર કરી, તે કર્યાં
બાદ છ મહિનાની અંદર કાયદામાં જણાવ્યા મુજબ ચેાગ્ય અધિકારીને તે
સ્વાધીન કરાયું હાવું જોઇએ.”
યુગાંડાની હાકેાટે ત્યાંના ટ્રસ્ટીએને પ્રેાખેટ આપતી વખતે જ નીચલી
શરત દાખલ કરી હતીઃ—
“ Leave to send the money to the trustees in
India is given on Mr. Home (ત્યાંના ટ્રસ્ટીના વકીલ ) under-
taking to inform the trustees, the wives and nephew
that payment of the legacies to charitable institutions
in this case is contrary to Section 105 of the Uganda
Succession Ordinance 1905,
મૃત્યુપત્રમાં તેાંધેલી રકમેા ધર્માદા સંસ્થાઓને આપવી એ યુગાંડામાં
વારસા સંબંધી ૧૯૦૫ માં થયેલા કાયદાની ૧૦૫ મી કલમ મુજબ કાયદેસર
રીતે બંધનકર્તા નથી એ હકીકત ડૅા. લાંડેના મૃત્યુપત્રના ટ્રસ્ટી, તેમની
પત્નીએ અને ભાણેજને જણાવવાનું મી. હામે સ્વીકારવાથી હિંદુસ્થાનમાંના
ટ્રસ્ટીઓને પૈસા મેાકલવાની પરવાનગી આપવામાં આવે છે.”
((
આફ્રીકાથી ટ્રસ્ટીઓએ ૪૦૦૦૦ રૂપીઆ અમને મેલ્યા. એની ડૉ.
લાંડેના મૃત્યુપત્ર પ્રમાણે વ્યવસ્થા કરવાની હતી. ડૉ. લાંડેની મા, તેમની
અન્ને સ્ત્રીએ કે ભાણેજે જો વાંધેા લીધેા હાત તે। વિદ્યાપીઠ કે ખીજી
સંસ્થાઓને કંઇ પણ ફાયદો ન થયેા હેાત. તેમની મા અને બન્ને સ્ત્રીઓને
મળવા માટે હું નાગપુર, વર્ષા અને અહમદનગર ગયા અને તે દરેકને મળ્યા.
અહુ આનંદપૂર્ણાંક તેમણે પેાતાના સર્વ હક્ક છેાડી દેવાનું કબુલ કર્યું અને
તે મુજબ સ્ટેમ્પ પર કારગતીની ચીઠ્ઠીલખી આપી. એ ઠેકઠેકાણે સબરજીસ્ટ્રારે
પાસે નેાંધાવવામાં આવી અને એ ફારગ ચીટ્ટી મુંબઇની હાઈકૈાર્ટમાં દાખલ
થયા બાદ ટ્રસ્ટીઓને પ્રેામેટ મળ્યું, અને અહીંની બધી મીલ્કતની પણ
વ્યવસ્થા કરી મૃત્યુપત્ર પ્રમાણે વહેંચણી થઇ. તેમના મૃત્યુપત્ર પ્રમાણે રૂ.
૨૦૦૦ પૈસા ક્રૂડતે, રૂ. ૨૦૦૦ ડિપ્રેસ્ડ કલાસ મિશનને, રૂ. ૩૦૦૦ નેટિવ
ઇન્સ્ટિટયુશનને અને રૂ. ૫૦૦ નડિયાદના અનાથ આશ્રમને આપવામાં આવ્યા.
વળી રૂ. ૩૦૦૦ તેમની માતુશ્રીને, રૂ. ૨૦૦૦ મેટી પત્નીને અને રૂ. ૫૦૦ તેમની
Ya
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૩
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
મહીલા–વિદ્યાપીઠના પહેલા ચાર વર્ષ.
