પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
મહીલા–વિદ્યાપીઠના પહેલા ચાર વર્ષ.


અમારી યુનિવર્સિટી સાથે જોડી ઘેા ' એવા વિચાર મે પ્રદર્શિત કર્યાં. તે મિસીસ નાયડુને પણ ગમ્યા. પરંતુ એમ બની શકયું નહિ. વર્ષમાં આછામાં એછા સાત આઠ મહિના આ નવીન કલ્પનાના પ્રચાર માટે અને દ્રવ્યની મદદ માટે હિંદુસ્તાનના જુદા જુદા ભાગેામાં હું ફરતે રહેતા. ૫ મી જાન્યુઆરીનું ૧૯૨૦નું વિદ્યાપીઠની હકીકતનું વિનંતીપત્ર છાપેલું છે, એમાં હું જે જે ઠેકાણે દ્રવ્ય માટે ગયા તેની યાદી આપવામાં આવી છે, જે એમને એમજ નીચે આપું છું તે પરથી મારા પ્રવાસને ખ્યાલ આવશે. સ્થળોની યાદીઃ— મહારાષ્ટ્રઃ—સાલાપુર, સતારા, વાઈ, નાશિક, સિન્નર, માલેગાંવ, પિપળગાંવ, ખસવંત, જળગાંવ, ભુસાવળ, યાવળ, અહમદનગર, ચેવલે, ચાળિસગાંવ, ધુળીઆ, અમલનેર, સાસવડ, ભાર, ભાટગર, શિરવળ, જુન્નર અને ખેડ. કોંકણ:—કલ્યાણ, ભીવંડી, થાણા, વસઇ, પનવેલ, ઉરણ, અલિબાગ, મહાડ, દાપેાલી, ચિપલુણ, ગુહાગર, રત્નાગિરી, રાજાપુર, દેવગઢ, માલવણ, વેગુલૈ અને શિરેાળ. કર્ણાટક:—ખેલગામ, ધારવાડ, હુબલી, કુદગાળ, ગદગ, બાગલકેટ, મુદ્દેલિહાળ, વિજાપુર અને કારવાર. વરાડઃ—ઉમરાવતી, કૈાલા, યવતમાળ, એલિચપુર, મૃતિજાપુર, કારંજા, શેગાંવ, ખામગાંવ, મલકાપુર, ખુલડાણા અને વણી. મધ્ય પ્રાંતઃ—નાગપૂર, વર્ધા, બરહાનપુર, ખંડવા, આ↑, હિંગણધાટ, વરેારા, ચાંદા, ભંડારા, હાસંગાબાદ, ઇટારસી, સાહાગપુર, ગાદરવાડી, નરસિંગપુર, જબલપુર, સિહેારા, કટણી, દમાહ, સાગર, ખુરઇ, હર્દા અને 2ભુણી. વડાદરા સંસ્થાન —વડાદરા, પેટલાદ, મહેસાણા, વિસનગર, વડનગર, પાટણ અને અમરેલી. ઉત્તર ગુજરાતમાંનાં સંસ્થાનેઃ—પાલણપુર અને સીદ્ધપુર.ન ગુજરાતઃ—વલસાડ, સુરત, ભરૂચ, આણુદ, નડિઆદ, ખેડા, અમ- દાવાદ, ગેાધરા અને દાહેાદ.

  • આ સ્ખલન છે. સીધપુર વડોદરા રાજ્યમાં ગણાવું ોઈએ.

-:આ