પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
સર વિઠ્ઠલદાસ ઠાકરસીની અણધારી ઉદાર બક્ષિસ

સર વિઠ્ઠલદાસ ઠાકરસીની અણુધારી ઉદાર બક્ષિસ. પ્રકરણ છે. સર વિઠ્ઠલદાસ ઠાકરસીની અણધારી ઉદાર અક્ષિસ. ૬૯ સર વિઠ્ઠલદાસ ઠાકરસીને અમારી યુનિવર્સિટી માટે ખાસ પ્રેમ ઉપ્તન્ન થવાનું જે કારણ બન્યું તે અણધાર્યું જ કહેવાય. પેાતાની માતુશ્રીના નામે સ્કાલરશિપેા આપવા માટે દરસાલ એક હજાર રૂપીઆ આશ્રમને આપવાને સર વિઠ્ઠલદાસે ક્રમ શરૂ કર્યાં હતા. તેને એ વ થયાં હતાં. તે વેળા સ્ત્રી યુનિ- વર્સિટી માટે મદદ માગવા હું તેમને ત્યાં ગયેલા અને તેમણે એક હજાર રૂપીઆ આપ્યા હતા. પાછળથી સર વિઠ્ઠલદાસ, સર વિશ્વેશ્વર અપ્પા, શેઠ મુળરાજ ખટાઉ અને ખીજા એ ત્રણ ગ્રહસ્થાની એક મંડળી પૃથ્વી- પ્રદક્ષિણા માટે નીકળી ત્યારે વિઠ્ઠલદાસ અને તેમની સાથે ખીજી એ સ્ત્રીએ હતી. ‘તમારી કેાલેજમાંની કાઇ હાંશિયાર બાઇ સારૂં અંગ્રેજી જાણતી હાય અને અમારી સાથે આવવા તૈયાર હેાય તે! તેને લેડી વિઠ્ઠલદાસની સહચરી તરીકે અમારી સાથે લઈ જઈએ' એવું સર વિઠ્ઠલદાસે મને જણાવ્યું, શ્રીમતી સીતાબાઇ અણ્િગેરી તે વખતે કાલેજમાં શીખતાં હતાં, તે જવાને તૈયાર થયાં, અને તેમને લઈ હું સર વિઠ્ઠલદાસ પાસે ગયેા. ઘેાડીક વાતચીત થયા બાદ તેમણે તેમને એ દિવસ ઘેર રહેવા માટે ખેલાવ્યાં અને કામ આવશે એમ જોઇ સાથે લીધાં. આખી મંડળી ચીન થઇને જાપાન ગઇ અને ત્યાંના ટાકિયા શહેરમાંની સ્ત્રીએની યુનિવર્સિટીની મુલાકાત લીધી. આ વાત ૧૯૧૯ માં બની. ત્યાં સત્તરસેા સ્ત્રીવિદ્યાર્થીએ એ યુનિવર્સિટીની શાળાએ અને કાલેજોમાં શીખતી હતી અને સાતસેાસ્ત્રીવિદ્યાર્થીએ એ યુનિવર્સિટી સાથેના વસતિગૃહમાં રહી શિક્ષણનેા લાભ લેતી હતી. આપણે ત્યાંનું શિક્ષણ બહુધા પુસ્તકીજ્ઞાનના સ્વરૂપનું હોય છે. પણ ત્યાં તે બાગબગીચા બનાવવા, શાસ્ત્રીય પદ્ધતિથી કપડાં ધાવાં, રસાઇ કરવી, એરડામેની વ્યવસ્થા રાખવી વગેરે વિષયેા સ્ત્રીવિદ્યાર્થી પાસેથી પ્રત્યક્ષ કામ કરાવી શીખવવામાં આવતા હતા. ત્યાંની બધી વ્યવસ્થા જોઇ સર વિઠ્ઠલદાસના મન પર ઘણી જ અસર થઈ. એવા પ્રકારની યુનિવર્સિટી હિંદુસ્થાનમાં સ્થપાય વિચાર ત્યારથી તેમના મનમાં ઘેાળાવા લાગ્યા. જાપાનથી અમેરિકા જતાં રસ્તામાં આગોટ પર વાતેાચીતા માટે પુષ્કળ વખત મળતેા. તુતકપર બધાં ભેગાં એસી ક્રાઇ કોઇ વખત કલાકેાના કલાકેા વિવિધ સંભાષણમાં પસાર કરતાં. ઘણી વખત સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીયુનિવર્સિટીને પ્રશ્ન ઉભા થાય, ત્યારે સીતાબાઇને અનેક ગના પુછાતા સ્વાર્થ ત્યાગપૂર્વક પોતાનુંજ ગણીને કામ કરનારૂં બાલિકાશ્રમમાં કાણુ