પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


સને ૧૮૮૯ ની સાલમાં દર મહિને દર માસ દીડ માસિક ખ સરાસરી પાંચ રૂપીયા એક આને આવ્યા હતા. આમાં ભાડું પણ આવી જાય. .. × x × (C નરહરપંત જોશી મારા મિત્ર ' “ તેએ મારા પ્રિય અને પૂજ્ય બનવાનું કારણ—જુવાન સ્ત્રી ઘેર હાવા છતાં વિદ્યોપાર્જન માટે બ્રહ્મચર્યાં વ્રતનું પાલન કરી ધરનાં દર્શન જ ન કરનાર યુવક લાખામાં એકેય મળે કે કેમ તેની શંકા છે. એજ પ્રમાણે ચાળીશ વર્ષ પુરાં થયા પહેલાં જ પત્ની સ્વ`વાસ થયા પછી પુનઃ વિવાહ ન કરતાં અનેક અડચણા સહન કરીનેય ાકરાં હૈયાંનું માતાની પેઠે જતન કરવું એ વાત પણ અસાધારણ છે. ” ×

× × “ જીવનના અત્યંત મહત્વના કાળમાં નરહરપતના દસ વર્ષના સહ- વાસે મારા પર ઘણી સારી એટલું જ સુદર આવ્યું છે. અસર પાડી છે, અને એનું પરિણામ પણ ટુંકામાં કહું તેા મારી વિવેચક અને ચિકિત્સક શક્તિને એપ ચઢાવી મારા વિચાર–ક્ષેત્રની મર્યાદા એમણે ખૂબ વધારી. × × ×

“ પાતે, પેાતાની સ્ત્રી અને પેાતાનાં બાળબચ્ચાં એટલું જ પેાતાનું કુટુંબ, અને એટલાંનું સુખ સાધ્યું કે આલેાકાનું વ્ય પુરૂં થયું, એમ માની સંસાર ચલાવનારાં માણસા આ જગતમાં ઘણાં મળી આવે છે, અને શિક્ષિત સમાજમાં પણ નજરે પડે છે. સદ્ભાગ્યે મારા મનપર સંસ્કાર પડેલા એટલે મારી બુદ્ધિ એટલી સંકુચિત નહેાતી. × ×

ખૂષ પૈસા મેળવી ઘરબાર બંધાવવાં અને ચેનબાજી કરવી એવા ×

,, વિચારા મને ક્ષણભર પણ આવ્યા નથી. ઘેાડા પૈસા મેળવી અને વળી જરૂર જેટલા કુટુંબખર્ચ માટે રાખી બાકીના પૈસા સમાગે વાપરવા એ વિચાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાની સાથે જ મારા મનમાં ધેાળાવા લાગ્યો, ’’ × × એ કુદરત ! કેવી અજબ મેાહિની તે જીવસૃષ્ટિમાં ભરી મૂકી છે! અને સુધરેલી મનુષ્યકૈાટિમાં પાપપુણ્યની કલ્પનાથી તેને સાંધી કેટલી દુઃખપર પરાનું પ્રબળ ખીજ મૂક્યું છે! એ તારી Gandhi સંબંધ તે એના અંતરમાં છૂપાવી કૃતિને કોયડા માનવ કદિ ઉકેલશે ખરા ?” Heritage Portal