પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
વિદ્યાપીઠના ધારણે ચાલતી શાળાઓ ઉઘાડવાનો પ્રયત્ન.


ty was bound to take steps in this direction owing to the conditions laid down by the late Sir Vithaldas Thackersey. The first humble step was therefore taken and a small school with Marathi & Gujarati sides was opened in February last. On account of the difficulties mentioned above, it is apprehended that the school may take a long time to flourish, but as stated above, we were bound to try the experiment and the promotors are determined to persevere in the matter and try their utmost to make it a success.' યુનિવર્સિટીએ મુબાઇમાં એક શાળા કાઢી પેાતાના કાર્યની પ્રગતિ કરી છે. પણ આ વિચારને અમલમાં મૂકવામાં એ મુશ્કેલી તેા એ કે મુબાઇની સજાતીય સમિશ્રવસ્તીને દેશી ભાષાને તરીકે ઉપયેાગ કરવાની જરૂરીયાત બીજા સ્થળના ભાસતી નથી, તે ખીજી એ કે મુબઇમાં શાળા ચલાવવામાં ધણું ખર્ચ આવે છે. એમ છતાં પરલેાકવાસી સર વિઠ્ઠલદાસે કરેલી શરત મુજબ યુનિ- વર્સિટીની આવી શાળા કાઢવાની ક્રુજ છે, તેથી જ નાના પાયા પર એક પ્રયાગ તરીકે ગયા ફેબ્રુઆરીમાં મરાઠી અને ગુજરાતી શાખા સાથે એક શાળા મુંબઇમાં ઉઘાડવામાં આવી હતી. ઉપર જણાવેલી મુશ્કેલીને લીધે શાળા- ની ઉન્નતિ થતાં ઘણા સમય જશે એવી ધાસ્તી રહે છે; પરંતુ ઉપર દર્શાવ્યા મુજબ આ પ્રયત્ન કરી જોવા એ અમારૂં કર્તવ્ય હતું. અને આ બાબતમાં ચીવટ રાખી આ પ્રયત્નને સંપૂર્ણ રીતે સફળ કરવા માટે તનતેાડ પ્રયાસ કરવાનેા ચાલકાનેા નિશ્ચય છે. . નડી હતી. એક શિક્ષણની ભાષા લેાકાને ભાસે એટલી ગુજરાતી વર્ગ કાઢવાના હેતુથી દર મહિને ૬૦ રૂ. ના પગારથી એક ગુજરાતી શિક્ષકની યેાજના કરી હતી. પણ છ મહિનામાં માત્ર એ ગુજરાતી કન્યાએ દાખલ થઇ. તેમાંથી એક તેા ચેડા જ વખતમાં ઉડી ગઈ. બીજી પણુ ટકે એવાં ચિન્હ જણાતાં ન હતાં. તેથી આ મહિના પછી ગુજરાતી શિક્ષકને રજા આપી, માત્ર મરાઠી શાખા ચાલુ રાખી. આ શાળાને સર વિઠ્ઠલદાસની શરત પ્રમાણે “ શ્રીમતી નાથીબાઈ દામેાદર ઠાકરસી કન્યાશાળા, મુંબાઈ ” એવું નામ શરૂઆતથી જ આપવામાં આવ્યું છે. આ શાળાની પ્રગતિ સારી રીતે થાય છે. એના સુપ્રિન્ટેડેન્ટ તરીકે સર વિઠ્ઠલદાસની સાથે પૃથ્વીપ્રદક્ષિણા કરી આવનાર શ્રીમતી સીતાબાઈ અઙ્ગિ- Gandhilatel 221 2419