લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ગેરી કામ કરે છે. હાલ આમાં ૮૨ વિદ્યાર્થીનીએ તે છ ધારણ છે. આવતા જુનમાં એ હાઇસ્કુલ થશે. ગુજરાતી શાખા કાઢવાનું કામ તે। રહ્યું, પરંતુ મુંબઇના વનિતાવિશ્રામ- તે ગુજરાતી કન્યાએની હાઇસ્કુલ બનાવવાને વિચાર કર્યાં ને તેને બીજી શાળાને ગ્રાંટ આપવા માટે નાખવામાં આવતી શરતેા લાગુ કર્યા વિના ગ્રાંટ આપવાનું સિડિકેટે ખૂલ્યું. એથી આ વિદ્યાપીઠના ધેારણે ચાલતી ગુજરાતી કન્યાઓની હાઇસ્કુલ વનિતાવિશ્રામના આશ્રય નીચે ઘેાડાજ વખતમાં પૂર્ણતાએ પહેાંચશે એવી આશા છે. તેમાં ચાર ધારણુ છે તે તેની મુખ્ય અધ્યાપિકા તરીકે સર ચિમનલાલ સેતલવાડનાં પુત્રી સૌ. શારદા દિવાન એમ. એ. કામ કરે છે. તેમનાં નેતૃત્વ નીચે આ શાળાની પ્રગતિ સારી રીતે થાય છે. સતારામાં કન્યાએ માટે અંગ્રેજી શિક્ષણની બિલકુલ સગવડ ન હતી. ન્યુ ઇંગ્લીશ સ્કુલમાં ધણીખરી કન્યાએ જતી તે હજી પણ જાય છે. પણ છેકરાએની નિશાળમાં કન્યાઓને મેાકલવાનું ઘણાંખરાં માબાપને પસંદ પડતું નહિ તેથી આવી કન્યાએને શાળાનેા લાભ મળી શક્ત નહિ. શ્રીયુત્ વાગ્ભટ નારાયણ દેશપાંડે, શ્રીયુત્ પઢરીનાથ વામન ધાણેકર તે ડૉ. આગારોને વિચાર થયે। કે સતારામાં અમારી યુનિવર્સિટીના ધેારણે એક શાળા સ્થાપવી. તે સંબંધી ચર્ચા કરવા માટે તેમણે શ્રીમતી કમલાબાઇ દેશપાંડેને અને મને મેલાવ્યા. અમે ૧૯૨૨ના આકટાખરમાં આ વિષયની ચર્ચા કરવા માટે ત્યાં ગયા. શાળા આટલી ઝડપથી નીકળશે એવા કાઇને ખ્યાલ ન હતા. કમલાબાઇએ એમના પિતાને પૂછ્યું ન હતું, ને આશ્રમના આજન્મ સેવકાની સંમતિ પણ લીધી ન હતી. વાત ચાલતી હતી તેવામાં જ મને લાગ્યું કે ગુમય સૌમ્.’કમલાબાઇએ શાળાની જવાબદારી લેવી તે ભાઇબીજથી શાળા શરૂ કરવી એવા નિશ્ચય કર્યો. વડીલેાની પરવાનગી લીધેલી ન હાવાથી કમલાબાઇનું મન જરા અચકાતું હતું. આશ્રમના આજન્મ સેવક મંડળની પરવાનગી મેળવી લેવાની મે જવાબદારી લીધી. પછી કમળાખાઈ એ હા પાડી. અમે બધાં તરત જ શ્રીયુત દાદાસાહેબ કરદીકર ને રાવબહાદુર કાળે પાસે ગયા અને તેમની સંમતિ મેળવવામાં આવી તે ભાઇબીજે સવારે દાદા- સાહેબ કરદીકરના ધર પાસેના તેમના જ બીજા એક ઘરમાં શાળાની શરૂઆત કરવામાં આવી. તે જ દિવસે સંધ્યાકાળે પાઠક હાલમાં સ્ત્રીપુરૂષોની માટી સભા ભરવામાં આવી. તેમાં શાળા ઉઘાડવામાં આવી છે એવું જાહેર તે કરવામાં આવ્યું તે મદદ માટે વિનંતિ કરવામાં આવી. પાંચ છે આગેવાતા || એ