સા સા રૂ. આપ્યા તે ફંડ માટે થાળ ફેરવવામાં આવ્યા તેમાં સારી
જેવી રકમ મળી. આ રીતે શાળાની શરૂઆત કરવામાં આવી. જાણીતા
લાકા પાસે જઇ ફંડ એકઠું કરવાનું કામ અમે લાગલાગઢ એ દિવસ કર્યું.
હાલ આ શાળા સંપૂર્ણ હાઇસ્કુલ થઇ ગઇ છે. શાળામાં લગભગ ૯૦ કન્યા-
એ છે. આ શાળાને મળેલી સર્વ સફળતા કમળાબાઇને લીધે છે. તેમણે
પહેલાં બે વર્ષે કંઈ પણ પગાર લીધા વિના કામ કર્યું ને ત્યાર પછી પણ માત્ર
નિર્વાહ પુરતા જ પગાર લઇ કામ કરે છે. તેમની આગેવાની નીચે આ
શાળાની હજુ પણ ઉન્નતિ થશે એવી આશા છે.
ફંડ ઉઘરાવવા માટે હું બેલગામ ગયા ત્યારે મને માલુમ પડયું કે ત્યાં
કન્યાએ માટે ઈંગ્રેજી શિક્ષણની સગવડ ન હાવાથી ઘેાડી છેાકરીએ મિશન
હાઈસ્કુલમાં જતી હતી. આ સ્થળે પ્રયત્ન કરીએ તે વિદ્યાપીઠના ધારણે
કન્યાએની શાળા ચાલી શકે એવું મને લાગ્યું. અમારી વિદ્યાપીઠનાં ગૃહીતા-
ગમા શ્રી. અનુબાઈ આહાને આશ્રમનાં આજન્મ સેવકમડળે અહિ મેાકલ-
વાનું ઠરાવ્યું તે તેમણે ધણા એછા પગારથી કામ કરવાનું કબુલ કર્યું. તે
પ્રમાણે હું અને ખન્નાઈ એલગામ ગયાં ને શ્રી મણેરીકરને સાથે લઇ લાક
પાસે જઇ તેમની પાસેથી વાર્ષિક મદદનાં વચન મેળવ્યાં. આ કામ માટે
મારે એલગામમાં વીસ દિવસ રહેવું પડયું. આ શાળાને શરૂઆતમાં
એલવી, શ્રી મુઝુમદાર, શ્રી મણેરીકર, શ્રી ખેત્રે, શ્રી ચિકેાડી ને શ્રી ખાત-
ની મારફત ઘણી સારી મદદ મળી છે. શ્રી મણેરીકર અને શ્રી ખેાત વૃદ્ધ
હાવા છતાં પેાતાનેા કિંમતી વખત ખર્ચી શાળામાં કન્યાઓને અંગ્રેજી
શીખવે છે. આ શાળામાં હાલ ૬૦ વિદ્યાર્થીનીએ છે. આ શાળાને મળેલા
ચશ મુખ્યત્વે શ્રી અરૂબાઇના નિરપેક્ષ શ્રમનું જ ફળ છે.
શ્રી
હું સાંગલી ગયા હતા ત્યારે મને માલમ પડયું કે અંગ્રેજી ત્રીજા ધારણ સુધી
પણ કન્યાઓ માટે વર્ગ ન હેાવાથીવિદ્યાર્થીનીઓને છેાકરાઓની હાઈસ્કુલમાં જવું
પડતું હતું. છેાકરાની હાઇસ્કુલમાં પેાતાની પુત્રીઓને ભણવા મેકલવાનું ન
ામવા ઘણાં
છેાકરીઓને ઘેર જ રાખત . પછી અંગ્રેજી ત્રીજા
ધારણ સુધી શીખવવાની સગવડ સંસ્થાનની કન્યાશાળામાં કરવામાં આવી.
પણ એથી આગળનેા વ ચલાવવાની ત્યાંના અધિકારીએ કે ચીફ સાહેબ-
ની તૈયારી હાય એમ જણાતું ન હતું. સંસ્થાનમાં કન્યાએ માટે આથી
વધારે શિક્ષણની સગવડ થઇ શકે એમ નથી ’’ એમ મને અધિકારી વર્ગમાંથી
ખાત્રીપૂર્વક ખબર મળ્યા પછી મે શ્રી ગગૂઆઇ ગેાગટેની મદદથી ૧૯૨૫ના
Gandhi તે પછી મેં શ્રી ગગ્લાઇ ગાગટેની
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૫
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
વિદ્યાપીઠના ધારણે ચાલતી શાળાઓ ઉઘાડવાનો પ્રયત્ન.