લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ

૭૮
વિદ્યાપીઠના ધારણે ચાલતી શાળાઓ ઉઘાડવાનો પ્રયત્ન.

પ્રેા. ઘાંડા કેશવ કર્વે-આત્મવૃત્ત–ઉત્તરા, જુનમાં કન્યાઓને અંગ્રેજી ચેાથા ધારણ સુધીનેા વ કાઢયા. પછી ૧૯૨૬ ના જીનમાં પાંચમું તે ૧૯૨૭ના જીનમાં છઠ્ઠું ધારણ નીકળ્યું. સંસ્થાન તરફથી આ શાળાને ઘેાડી ગ્રાંટ મળે છે. આ શાળા સંબંધી મારે ઘણી તજવીજ કરવી પડી હતી તે હજી પણ કરવી પડે છે. સતારા, એલગામ, સાંગલી, વાઈ, સાલાપુર વગેરે સ્થળની શાળા તરફ હું વિશેષ ધ્યાન આપું છું, કેમકે તેના સ્થાયીપણા માટે મને વિશેષ ચિંતા રહે છે. આ બધે ઠેકાણે હું કાઇ કાઈ વાર જાઉં છું તે શાળા માટે બની શકે એટલું કરૂં છું તે કરાવું છું. 92 સ્ત્રીવિદ્યાપીઠની કલ્પના પુષ્કળ લોકાને પસંદ પડી છે ને એ ધારણે ચાલતી શાળાએ ઠેકઠેકાણે હાવી જોઇએ એવા ધણાને મત થયા છે. પણ આવી શાળા માટે જબરે સ્વાઈત્યાગ કરનારાં કે તેની પાછળ મડયા રહી તેને મૃ સ્વરૂપ આપવા માટે મરી પીટનારાં માણસા ધણાં જ એછાં હોય છે. એકાદ પ્રાંતિક સરકાર કે કાઈ સસ્થાન આ કાર્ય હાથમાં લે તે પુષ્કળ કામ થઈ શકે, પણ એ અને શી રીતે? પ્રકરણ આઠમું. મહિલા-વિદ્યાપીઠમનો વિસ્તાર અથવા વિદ્યાપીઠે આજ સુધીમાં શું કર્યું ? મહારાષ્ટ્ર માટે યુનિવર્સિટી કાઢવાની સંકુચિત કલ્પનાને વ્યાપક સ્વરૂપ આપી ભારતર્ષીય મહિલાવિદ્યાપીઠ એવું નામ આપ્યું; પરંતુ તે થાડે અંશે પણ શી રીતે સાર્થક કરી શકાશે એના ઉંડા વિચારમાં હું હતા. તે સંબધે પહેલાં કેવા પ્રયત્ન કર્યાં, તે તે શી રીતે નિષ્ફળ ગયા, એ પાછળ- ના એક પ્રકરણમાં જણાવ્યું છે. સદ્ભાગ્યે ૧૯૨૦ ના જુન મહિનામાં સર વિઠ્ઠલદાસને આધાર મળવાથી આ કામ સુલભ થયું. અમદાવાદ અને સુરતમાં મુંબાઇ યુનિવર્સિટીના ધારણથી જુદું શિક્ષણ આપવા ઉપક્રમ થયા હતા તે હાલ ઉપયેાગી થઇ પડયેા. મુંબાઇ યુનિવર્સિટીની મૅટ્રીકયુલેશન કરતાં જુદા અભ્યાસક્રમ ઠરાવી ‘ ગુજરાત સ્રીકેળવણી ( શિક્ષણ ) મંડળે ’ શાલાન્ત પરીક્ષા લેવાનું રાખ્યું, અને એની પહેલી પરીક્ષા ૧૯૨૦ ના જુનમાં લેવામાં આવી હતી. આ પરીક્ષામાં અમદાવાદની ‘ જીવકાર-વનિતા વિશ્રામ ’ સ્કુલમાંથી ત્રણ કન્યાએ બેઠી હતી અને તે ત્રણે પાસ થટ આ શાલાન્ત