જરૂર પડતી નથી. જે શહેરમાં વિદ્યાર્થીનીઓનેા અભ્યાસક્રમ ચાલતા
હાય તેમાં એકાદી શાળાની સુપરિટેટ માઈની દેખરેખ નીચે
પરીક્ષા લેવાની યેાજના કરવામાં આવે છે. આ રીતે અલાહુમા,
ગ્વાલીઅર, કાનપૂર વગેરે ઠેકાણે આ વિદ્યાપીઠનાં પરીક્ષાનાં સેટર
કાઈ કાઈ વાર કરવામાં આવ્યાં હતાં.
૮૧
વિદ્યાપીઠને લગતી મરાઠી ને ગુજરાતી ભાષામાં શિક્ષણ આપતી શાળાઓ
ને કાલેજો છે. આ સિવાય હિંદી, બંગાળી ને ઉર્દૂ ભાષામાં અભ્યાસ કરતી
વિદ્યાર્થીનીએ કાઇ કેાઇ વાર આ વિદ્યાપીઠની પરીક્ષામાં બેસે છે. આ રીતે
બધા અભ્યાસ ધેર કરી ગ્વાલીઅરમાં એક વિદ્યાર્થીની હિંદી ભાષામાં બધી
પરીક્ષા આપી ગૃહીતાગમા થયેલી છે. ગ્વાલીઅરમાં મિસ હિલ નામની
એક અમેરિકન બાઇ હૈોકરા હેકરીને અંગ્રેજી શીખવવાની શાળા ચલાવે
છે. આ ખાઈને અમારા અભ્યાસક્રમ પસંદ પડયા છે તે તે પેાતાની શાળાની
વિદ્યાર્થીનીઓને અમારી પરીક્ષા માટે તૈયાર કરે છે. મિસ હિલ અમારી
સેનેટનાં સભાસદ પણ છે. તે હાલ અમેરિકા ગયાં છે, પણ તેમની જગાએ
આવેલાં બાઇ પણ તેમનું અનુકરણ કરે છે. ક્રાઇ પણ પ્રાંતમાં એકજ
વિદ્યાર્થીની પેાતાની પ્રાંતની ભાષામાં અભ્યાસ કરી પરીક્ષામાં બેસવાની
ઇચ્છા દર્શાવે તે તે ભાષા માટે પુસ્તક મુકરર કરનારૂં મંડળ (Board
of studies ) નીમવામાં આવે છે તે તે વિષયનાં કયાં કયાં પુસ્તક વાંચવાં
તે પણ તેને જણાવવામાં આવે છે.
ખીજી એક રીતે મહિલા–વિદ્યાપીઠનું કાર્યક્ષેત્ર વધારવાને પ્રયત્ન
સુમારે પાંચ વર્ષ પહેલાં નાશિકમાં કરી જોયા, પણ તેમાં સફળતા મળી
નહિ. નાશિકમાં સરકાર જે મિડલ સ્કુલ ચલાવે છે તેનું વાર્ષિક સાત આઠ
હજાર રૂપિયા ખર્ચી આવે છે. તેમાં ચાર ધારણ સુધી અંગ્રેજી શીખવાય છે.
આ સ્કુલ સરકારે મહિલા–વિદ્યાપીઠને સ્વાધીન કરવી, ચાર ધારણ સુધીને
તેને જે અભ્યાસક્રમ છે તે તેમ જ રાખવા તે પછી અમારાં ધારણ પ્રમાણે
ઉપરનાં ધારણ ઉધાડી વિદ્યાપીઠે તેને પૂર્ણ હાઇસ્કુલ કરવી તે સરકારે તે
ખર્ચની રકમ વિદ્યાપીને આપવી, એવા આશયની નાશિકના લેાકેા પાસે
સરકારને અરજી કરાવવી એવા મારા ખેત હતા. એમ કરવાથી જેને મુંબાઇ
યુનિવર્સિટીને અભ્યાસ કરવા હાય તેને પહેલાં પ્રમાણે આગળ હેકરાની
હાઇસ્કુલમાં જઈ શકાય; તે ખાંથી મહિલાવિદ્યાપીઠની પ્રવેશક પરીક્ષામાં
બેસી શકાય. હાલ શિણની ભાષા તરીકે માટે
ભાષા તરીકે માતૃ ભાષાને સરકારી
ના સરકારી હાઈસ્કુલમાં
Gard
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૯
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
મહિલા વિદ્યાપીઠનો વિસ્તાર.