પૃષ્ઠ:Doshimani Vato.pdf/૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અર્પણ આવૃત્તિ 1] ગુજરાતની તરુણ માતાઓ! ઓ બા ! વાત કહે ને !' એમ ઝંખી ઝંખીને તમારાં બચ્ચાં તમને સતાવતાં હશે. નાનપણમાં ઘટીને મોંયે સાંભળેલી વાર્તા તમને સાંભરતી વે નહીં હોય. કાં તો વાત કહેવાની તમને નવરાશ નહીં હોય. વઢી વઢીને કે ધબ્બો મારીને તમે બચ્ચાંને સુવાડી દેતાં હશો. આ વખતે ડોશીમા ઘરમાં હોત તો કેવું સુખ થાત ! કકકીકીને વાર્તા કીધા જ કરત. પણ અરે રે ! કાં તો ડોશીમા મરી ગયાં હશે. ને જીવતાં હોય તો કજિયા કરીને તમે એમને આઘાં કયાં હશે! ડોશીમા ટક ટક કર્યા કરે એ તમારાથી શે’ સહેવાય ! હવે પસ્તાવો થાય છે? તો, લ્યો હું પણ આવું છું – ટક ટક કરવા નહીં. કીકાકાઢીને વાત કહેવા. તમેય સાંભળશો ને ? એક વખત તમારે પણ ઘદી થવું પડશે, હોં ! તમે તરછોડેલી ડોશીમાં