પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ટાપો દયના વાત સાંભળવાન પાય. તે જ જનેતાએ. પડખામાં વાલીને પોતાના જો બનિ ગુવાટાણો આ ઇ. ધાવણની ધારાઓ પણ પાવી જોઈએ. માતાઓને જ્યારે માલુમ પડશે કે, વાત માં, કાજે બાળકનો પ્રાણ કેટલો બધો તરફડે છે ? | ચિત્રોને માટે. તેમજ એ ચિત્રોવાળી વાતઓિને માટે, બંગાળાની એક બાળક બહેન શ્રીમતી સુખલતાનો આપણે સહુ અહેસાન માનીએ. બંગાળાની લોકવાર્તા. બે-ત્રણ સંગ્રહ બહાર પાડી, પોતાની જ પીંછીથી ચિત્રો ઉપજાવી, આ અપરિચિતા આ બાળકોની કેટકેટલી સેવા કરી ગણાય! સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર, રાણપુર : 18-2-1923 ઝવેરચંદ મેઘાણી પાંચમી આવૃત્તિ). આ પુસ્તકનું લખાણ હું 1922માં સૌરાષ્ટ્રમાં જોડાવા આવ્યો ત્યારે સાથે લઇ આવ્યો હતો. મારા લેખક-જીવનની વહેલી પરોડનું આ સર્જન આજે પાંચમી આવરિ નિહાળે છે. ઘણા વખતથી એની ચાલુ માગ છતાં એ અપ્રગટ રહ્યું હતું. રાણપુર : 3-1-'38 ઝવેરચંદ મેઘાણી [‘દાદાજીની વાતો'ની આઠમી આવૃત્તિ. આજથી બત્રીસ વર્ષ પૂર્વે 1922માં મારા પિતાશ્રી “સૌરાષ્ટ્ર' કાર્યાલયમાં જોડાવા રાણપુર ગયા ત્યારે ડોશીમાની વાતો'નું લખાણ પોતાની સાથે લઈ ગયા હતા. એમના લેખક-જીવનની વહેલી પરોડનું એ સર્જન 1946માં સાતમી આવૃત્તિમાં પ્રવેશતું હતું ત્યારે ડોશીમાની વાતોની મોટા ભાગની વાર્તાઓની અંદર રહેલી કરુણતાના અતિ ઘેરા રંગો તરફ એમનું ધ્યાન મેં દોરેલું, કિશોરાવસ્થામાં ને પછીથી એ ચોપડી જ્યારે જ્યારે વાંચી ત્યારે એના જે ભીષણ ઓછાયા મારા મન ઉપર છવાઈ ગયેલા તેનો સ્વાનુભવ કહેલો. અને આ જાતની વેદનાભરપૂર વાર્તાઓનું વાચન બાળકો-કિશોરોને માટે કેટલે અંશે ઉપકારક હશે તેવો પ્રશ્ન કરી એ ચોપડીને હવે રદ કરવાનું સૂચન એમની પાસે ધરેલ. પોતાની ઉત્તમમાં ઉત્તમ કૃતિઓને વિશેના અદનામાં અદના વાચકના અભિપ્રાયોને પણ સદા આદરથી સત્કારનારા એ લેખકને આ ફરિયાદ વાજબી લાગી અને એ સાતમી, આવૃત્તિ ખતમ થાય તેની સાથે જ પુસ્તકને નામશેષ બનાવવાનું એમણે સ્વીકાર્યું. એમની એ સૂચના મુજબ જ, વર્ષોથી એ અપ્રાપ્ય હોવા છતાં ને બજારમાં એની માંગ ઊભી જ હોવા છતાં, “ડોશીમાની વાતોનું પુનર્મુદ્રણ અમે આપી શક્યા નથી. હમણાં, ‘દાદાજીની વાતો'ની આ નવી આવૃત્તિ વેળા, મારા પિતાશ્રીનાં નેવું જેટલાં પુસ્તકોમાંથી ઉપરની રીતે બાતલ કરાયેલી “ડોશીમાની વાતોની પંદર વાર્તાઓ હું ફરી ફરીને જોઈ ગયો. એના કારુણ્યની નિષ્કારણ રેલમછેલ અને ચમત્કારોની પ્રયોજનહીન

લોકકથા સંચય

ડોશીમાની વાતો