પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શો કળજગ છે ના !.

શેષ કળજગ છે ના આજે જે ઠંડી હાવાથી છોકરાં જરા મેડાં બહાર નીકળ્યાં. ઈન્દુ " tr ખીસામાંથી દાળીઆ ખાતા હતા અને નાનાભાઈ બિન્દુની રકાબીમાં પૂરી હતી તે પડી ન જાય તેટલા માટે વચમાં વચમાં તેને ઝાલવામાં મદદ કરતા હતા. ખાજી ભાખરી વચ્ચે થીનું ઘી રાખીને કારથી કરતાં અટકાં ભરી કાંગરી રચતા હતા. તારા પાસે માર હતાં. તેણે ખાજીને એક ખેાર બતાવીને કહ્યું: “ જો, કેવું મેટું એર છે ! તારા પાસે છે કાં ? ” બાપુ કહેઃ “ પણ મારી પાસે તા ભાખરી છે. તારા ખેારથી ચેમેટી ! પદ્મા બે હાથ પહેાળા કરી વચમાં બોલી ઊઠી: “ કાઈની પાસે આવડી મેટી ભાખરી હાય ? વીતુ આવીને કહેઃ “કાઇની પાસે મેરી આકાશ જેવડી ભાખરી હેાય ? ” ઇન્દુ આકાશ તરફ આંગળી કરી કહેઃ “ આકાશમાં તેને ચાંદા હાય ! ” ભામુ કહેઃ આકાશ જેવડી ભાખરી ને ચાંદા જેવડું ત્રી ! કરાંને આ વાત ખહુ ગમી ગઈ તેથી બધાં જેવડી ભાખરી ને ચાંદા જેવડું દી કહીને કૂદવા લાગ્યાં. બાથુએ ભાખરીનું છેલ્લું બટકું જરા માટું હતું છતાં બધા થી સાથે માંમાં મૂકી દીધું. બિન્દુની રકાબીઓમાંથી પુરીએ પડી અવાં આકાશ $}

૫૯