પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શો કળજગ છે ના !.

શા કળજગ છે ના! છે" એમ પૂછી પૂછીને ખીજાનાં જામળા ચાખવા તે ખાવા લાગ્યા. તારાએ તેને બહુ જ ડાછું મે કરી કહ્યું: “ અરે એ તે વાણિયા છે, એવું એઠું ખવાય કે ?’ ફીકાઍ બહુ ચતુરાઈથી જવાબ આપ્યા: “ પણ હું ખાધેલા ભણીથી નથી ખાતા. હ ઇન્દુની પસંદગી પૂરી થઈ રહી નહાતી, તેને ખીજાનાં લીધેલાં જામકા સારાં લાગતાં હતાં અને પેઢકામાંથી એÐય પસંદ પડતું નહેાતું, બિન્દુ પોતાની મેળે જામફળ લઈ શરૂ કરી શકે તેમ હતું પણ તેને પેાતાની મેળે લેવાનું સૂઝતું નહોતું, ભાઇના વચન પર જ તે આધાર રાખી રહ્યો હતા અને હજી હિ મળવાથી ધીરજ ખાઈ હવે રડવા માંડચેા હતા. બીજા ક્રાઇ છેકરાંને તે બે ભાઇઓને કંઈ આપવાને વિચાર આવતા નહોતા. હવે કીકાએ નવા પ્રયાગ શરૂ કર્યું. તેણે ખાવા ઉપરાંત જામફળ ખીસામાં ભરા માંડયાં. તેનું જોઇને બાપુએ એક મેદું જામફળ પસંદ કરી લીધું અને ખીસું ફાટતું હતું છતાં તેમાં વ્હેર કરી નાખવા લાગ્યા. પદ્મા પાસે ખીસું નહતું એટલે તેણે લાધરીની ઝાળી કરી તેમાં ભરવા માંડયાં. હવે બધાં એ જ પ્રમાણે કરવા માંડયાં અને તેથી એવી સ્પર્ધા ચાલી કે દરેકને એમ લાગ્યું કે મારાં નમળે! બીજો લઈ જાય છે. ' સર્વ તેથી ખાવાનું છેાડી એકબીજાનાં ઝુંટાવવા લાગ્યાં અને ખૂમાબૂમ થઈ ગઇ. કેટલાંક ખરેખર આંસુ પાડતાં હતાં અને કેટલાંક માત્ર ખૂમેા પાડતાં હતાં. પાસેના ઘરમાં કાર ખેઠે બેઠો કાપીભૂક લખતે હતા તે આ સાંભળી શું છે ! શું છે ! કરતા બહાર આવ્યેા. હીરાના હાથમાં જામફળ જોઇ « મફળ ખવાય કે? તાવ આવે. ‘’ કહી તેના હાથમાંથી ફેંકી દેવરાવવા તે

૬૧