જક્ષણી પગ સંભળાયા. કયારે ગમગીન હાય ભાતું કરતી હતી, ત્યાં એમના એમના પગ બરાબર વરતું છું. છે, ક્યારે ઉત્સાહમાં હાય છે, ક્યારે વિચાર કરતા કરતા ટેલતા હોય છે, એ બધું વરવું છું. એમના પગ ઉત્સાહથી ઊપડયા, નજીક સંભળાવા લાગ્યા. અંદર આવીને કહેઃ “ કેમ ? ” પણ મને ભાતું કરતી જોઈ અચકાઈ ગયા. “કેમ આ શું આવ્યું છે ? ' i મેં કહ્યું: “ ભાતું કરું છું. બપોરની ટ્રેનમાં નવું છું.’ “ પણ ક્યાં ? શા માટે જાય છે? “ મારા અક્ષર સુધારવા અને તમારે અભ્યાસ વધારવા. ' એક વખત હું લાંખે વખતે મળી, મારા મનમાં એમ કે એ શું શું કહેશે, ત્યારે ધીમે રહીને કહું કે જુદાં રહેવાથી ફાયદા થાય છે. સ્ત્રીઓના અક્ષરે સુધરે છે. કારણ કે સ્ત્રીએ તે દરમિયાન કાગળ લખે છે. તે સિવાય તેમને લખવાને માવરે! થતા જ નથી.' અને હું ભેગી હાઉં ત્યારે લગભગ હંમેશ જ ફરિયાદ કરે કે મારે લીધે પોતાના અભ્યાસ આગળ ચાલી શકતા નથી.
r