જક્ષણી ૬ જગતમાં પત્ની વિનાના સ—ધુરની સ્થિતિ બહુ વિચિત્ર છે. એટલી બધી વિચિત્ર કે તેને માટે શબ્દ પણ નથી જડતા. પરણી ન હોય તે કુમારિકા, ધણી જીવતે હેાય તે સૌભાગ્યવતી, ધણી પ્રવાસે ગયા હોય તે પ્રાષિતભર્તૃકા, મરી ગયા હોય તે વિધવા. કુમારિકા એ સુખ - સૌભાગ્યશગારનું આલંબન, સૌભાગ્યવતી વાત્સલ્યનું, પ્રાષિતભર્તૃકા વિયેાગના શૃંગારનું, વિધવા કરુણુનું. પુરુષ પરણ્યા ન હેય તે। ? વાંદેડ, પરણ્યા પછી ! વળી પૂછી શું-પરણેલા, પણી. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તા ? તેનું નામ જ નહિ, રાંડ્યા પછી વિધુર. બિચારા કાઇ પણ રસનું આલેખન નહિ! વાંઢે એટલે જગત અહારના. પરણ્યા પછી જો આ તરફ આસક્ત હાય તે મલે, એમ ન હાયતા લાગણી વિનાના, નિર્દય. અને સદાને માટે સ્ત્રીનું સૌન્દર્ય, સ્વાતંત્ર્ય હરી લેનારે. ધણી એટલે જ મૂર્ખ. વિધુર એટલે બીજી વાર પરણવાના ઉમેદવાર, કાંક મારનાર, શ્રી મળે તે પાછા ધણી અને ન મળે તો વાંદેડ. સ્ત્રી પ્રવાસે ગઈ હોય તે ? તે શું ‘ કંઈ એક દિવસનું છે, ને ઘેર જવાય ? અથવા ચેડા દિવસ ગમે ત્યાં કાઢી નાખશે.’ પણ કાઈ દિલસેજી ધરાવે નહિ. દિલગીર દેખાવા જઇએ પણ કાઈ દિલગીરીનું કારણ જ સ્વીકારે નહિ ! - સ્ત્રી ન હોય તા થઈ શું ગયું ? શું તમને ખાવા નથી મળતું ? પહેરવા નથી મળતું ? પૈસા નથી મળતા ? શું નિરાધાર થઈ ગયા? તમને શી ખાય છે ? ઉલટું વિ-ર એટલે થાડે વખત ધુરા-ધોંસરી નીકળી ગઇ !’ મને લાગે છે
કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઈ છે