પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

હિંફની વાત કે ધોંસરી વિના તેને અડવું લાગે છે. હું એક વાર ગાડામાં મુસાફરી કરતા હતા ત્યારે સાથે એક મકરાણી અણુની જામગીવાળા દેશી બંદૂક લઇ સાથે આવતા હતા. મેં કહ્યું: ‘ જમાદાર, બંદૂક ગાડામાં મૂકી દો. કંઇ ભે! જેવું નથી. જમાદાર કહેઃ “એ ખેાજસે ઠીક ચલા જાતા હૈ, ” પ્રેમાનન્દ કહે છે તેમ ધણી સુરભિસુત છે. તેને ધાંસરી વિના ખાલી ચાલવું ગમતું નથી. $1 7 મંદવાડમાંથી ઊયા પછી ઓઝાના છોકરા એક દિવસ જમવા બેઠા હતા. જમી રહ્યો, કમળા કહેઃ ઊઠ માં ધાઉં,’ ×ીકા ઊભા થયા અને રડવા લાગ્યા. કહે: • ચલાતું નથી, પગમાં કૈં થાય છે, કાંટા વાગે છે. બેઠેલાં બધાં હસી પડાં. તેને પગે ખાલી ચઢી હતી. સ્ત્રી જાય છે તેથી બીજું કાં થતું નથીઃ હૃદયને ખાલી ચડે છે, હૃદય ચાલતું નથી, તેને જરા જરા કાંટા વાગે છે, અને આપણાથી ન ચલાય તે લેાકા હુસે છે. સ્ત્રીનું પુરુષ ઉપર કેટલું પ્રભુત્વ છે ! બધા શ્રીસ્વાતંત્ર્યની વાતા કરે છે. મને લાગે છે કે પુરુષસ્વાતંત્ર્યના પ્રશ્ન વધારે વિકટ બનતા જાય છે. હવે કરવું શું ? શાકારેએ કુમારિકા, સૌભાગ્યવતી, પ્રેષિતભર્તૃ કા, વિધવા, સર્વના કાર્યના વિધિરસના સિદ્ધાન્ત ઉપર ઠરાવેલા છે, પુરુષને માટે કશું લખ્યું નથી. પુરુષ પ્રેષિતપત્નીક હોય ત્યારે તેણે શું કરવું તે શું ન કરવું ? નાવું નહિ? પાણી ગરમ કર્યા વિના ચલાવી લેવું ? ચ્હા ન પીવી? ખરાબ કરીને પીવી બહાર ખાવું ? ઘેર ખાવું ? હજામત ન કરવી ? વાળ એળવા.

ઍકિમમાં વખતસર ન જવું ? રાતે દીવા ન કરવા ? ખુરશીમાં

૬૮