જક્ષણી કોંધવું ? રાતે જાગી દિવસે ઊંધવું ? શું કરવું તે શું ન કરવું ? ખરેખર, જગતે પુરુષની ધણી જ ઉપેક્ષા કરી છે. અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે પણ એ સૂઝે છે. મેં કપડાં પહેયા. ઊંચે, કમાડ વાસવા ગયા ત્યાં પૂંછડું હલાવતી માતી પાસે આવી. તે પણ અત્યાર સુધી ગમગીન થઈને મેરી હતી. વિરહમાં કાવ્ય સ્ફુરે છે; મને નીચેનું કાવ્ય સ્ફુર્યું. ષિષ, મોઃ મતિ શિવે હું દ્િ સત્ત્વા: પ્રિયંતિ તેના ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુઃ ધણિયાણીને રમરનિ તું વ્હાએઁ તેની હતી તે ? તમને આમાં દોષ લાગશે. પશુ મેતી તે આ સમજી મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કોડ વાચ્યું, ગઇ. $1 પહેલાં આવે પ્રસંગે એક વીશીની ઓળખાણ કરી હતી ત્યાં ગયા. જરા મેરું થયું હતું પણ હજી વીશી ચાલતી હતી. મહારાજ નવા આવેલા હતા, પણ જાણે ઘણાં વરસથી મને એળખતે હોય તેમ કહેઃ અહા ! સાહેબ ઘણે દિવસે આવ્યા ? આવા દૂબળા કેમ પડી ગયા ? અહીં જમતા ત્યારે તા સારા હતા શરીરે ? હું તેની પ્રગભતાથી ઘણે ખુશ થયા. મને જાણે વિચાર કરવા, રમવા એક નવું જ રમકડું મળ્યું. મેં કહ્યું: ‘હા મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનો છું. પીરસેા. ‘ .. ‘ જે દી' નવા દીનાનાથ' તે દી' મહારાજને પડયા હશે. તેના વર્ણ ધાળા હતા, બટાટાંને આપીને છાલ કાઢી ટ્િ મર્યું આત્તિ શિર્ય દિનચપ્રિયંતિ! મેધદૂત
fe