પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જક્ષણી.

જાણી પડે છે તેને માટે આ અજ્ઞાત ડેપ્યુટી’ તરફ મને ઘણું માન થયું~~“બૈરી નાની તે વૈને પૂછીને તેમણે ટાપરું ખવરાવ્યું, તે મેરી તા માટી આવડી થઈ !” મહારાજે ડાબા હાથના પંજો પેાતાને ડામે ખલે અંગૂઠાને આધારે ટેકવ્યા. છું એક વાર સાંભળું તે ભૂરું નહિ. ભેંય ખવરાવવા માંડયું છે. પશુ હજી ઊંચી નથી થઇ. એમ કાઠુ કર્યું છે, પણ © દીઠે નીચી લાગે.”

મેં કહ્યું: “ ત્યારે ખીજી ખાડી જોઇએ છે ?” tr ના, ના, બીજી આવી ન મળે. જક્ષણી માતાને કહીને અદ્ર મોટી થાય એમ કરેા. અને મારે ઘેર ભૈરી સુખી થાય શે. જુઓ કશું કામ છે? રાંધું પણ હું, તેને ઘળ ચાખા વીણવા પડે. અને હું રસાયે ખરા પણ ખાર વાગે છુટ્ટો. ગામમાં નીકળે તે મને કાઇ સોયે ન જાણે. હુન્નમત તે હેરકટિંગમાં જ કરાવવાના. આઠ આના તે લે આઠ આના. ને માથામાં તેલ અત્તર પામેટમ. મહિનામાં એક બે વાર નાટક સીનેમા તે ખરાં જ. ખરી દુ:ખી ન થાય હો. મહારાજે ઘણી તરીકેની સર્વ લાયકાત ગણાવી છેવટે કહ્યું: “ ત્યારે હું જાણી માતાનાં દર્શન કરવા આવું?” મેં કહ્યું. “ના, એમ તમે જાઓ તે કૂતરી થને વળગે ખાવાનું માલતા જાશે.” 4 નહિ. એ તો હું ન હોઉં તે તમે એમને માટે રાજ મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરી મને ખબર આપી. મેં કહ્યું: “ એ સત્રે તે। જમતાં નથી. સવારે એક મેકલીશ એટલે પહેલાં તેની સાથે માલજો. સાંભળા. ફક્ત ચાર રાટલી. ભાત

193

૭૩