પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.
મુકુન્દરાય

હિંફની વાતા આ વરસ આવવામાં મારું થયું છે એટલે તાર કર્યો હશે. માંધ રાકાજી થયું હશે. તમે કહે તેા હું ગામમાં જ વંચાવી આપું.” ડીસાએ પાતા પર કાબુ મેળવી, માથું હલાવી ના પાડી, ચાલવા માંડયું. ગામમાં સળચંદ વાણિયાના દીકરી ફક્ત કપાસના ભાવના તાર વાંચવા જેટલું અંગ્રેજી ભણ્યા હતા તેની પાસે જઈ રધનાથે તાર વંચાવ્યે. ઘણી મુશ્કેલીએ છાકરાએ તાર એસાયી કે “ મુકુન્દરાય મિત્રા સાથે લોકલમાં આવે છે.” કેટલા મિત્રો તે તારમાંથી નક્કી ન થઈ શક્યું. તાર સાંભળી ડાસા ચાલવા માંડયા એટલે કસળચંદે એ ઘડી બેસવા આગ્રહ કર્યો. ડાસાએ કહ્યું કે ઘેર રસાઇ કરાવવી છે એટલે ઉતાવળ છે. ફસળચંદે બહુ જ મમત્વથી ડાસાને કહ્યું કે આ વખત તે ભાઇની પાસે જરૂર ટપાલની અરજી કરાવવી છે, રામૈયામાં ટપાલનું દુ:ખ હતું. ટ્રેન મારફત તેમને ટપાલ આવતી. ગ્રી ચાર જ માઈલ દૂર હતું પણ ટપાલની વ્યવસ્થા જૂની જ કાયમ રહી હતી તેથી એક દિવસ નક્કામા જતે રેલ્વેમાં નવો લાઈન થાય, નવું સ્ટેશન થાય તેમાં પોસ્ટ ખાતાને શું! એ ખાતું તે સ્વતંત્ર છે ના! થયા પહેલાં તેર- હવે રામયા સ્ટેશન ધનાથ ઉતાવળે પગે ઘેર આવ્યા. ડીસાના માં પી કુશળ સમજી ગંગાએ કહ્યું: ‘હું નહાતી કહેતી ! તમે નકામી ચિન્તા કરતા હતા. ભાઇ આવે છે ના ?” 44 ' હા, અને સાથે તેના ભાઇબંધાને તેડતા આવે છે. હવે જમવાનું કેમ કરીશું? ગાડી આવવાને વખત તે થઈ ગયે છે, નહિ? તેં દાળમાં હવેજ નાખી દીધેશ છે?"

va .

૭૮