પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મુકુન્દરાય

દ્વિરેફની વાતા જ્યારે ભાગવતની કથા કરતાં કૃષ્ણ યમુનામાં પડતાં મરાદાએ કરેલા વિજ્ઞાપનું વર્ણન કરતા ગેíપકાગીત ગાતા ત્યારે અભણુ માણસ પણ આંસુ પાડતાં. પેતાની પ્રતિષ્ઠાથી જ જ્ઞાતિજનાના દેષ છતાં તે સારે ઘેર પરણ્યા અને તેમનાં જૂનાં ધરાકા અને ગિરાસ તેના કંકાસિયા ક્રાફ્રા પાસેથી એની મેળે પાછાં આવ્યાં. વખત જતાં તેમણે ગિરાસમાં કંઈક વધારા પણ કર્યા. તે માટી ઉમ્મરે પરણ્યા હતા એટલે તેમની પત્ની નાની ઉમ્મરની હતી, પણ તેનું કુટુંબ ગામમાં અને નાતમાં સુખીમાં સુખી ગણાતું. હરકારને રસાઈ ઘણી સારી અને ત્વરાથી કરતાં આવડતી. તેના જેવી, પાતળા માટી ફૂલેલી અને બરાબર ચેડવેલી રોટલી કાઈક જ કરી . શકતું અને પૂરણપોળી તે સ્ત્રીએ તેની પાસે શીખવા આવતી. તેના જેવી ઝીણી વાટ કાઇ ન કરી શકતું અને એક જાડી વાટ કરતાં એ પાતળી વાટના પ્રકાશ વધારે પડે છે એ તેની પોતાની શેાધ હતી. પણુ આ સુખ ઝાઝા દિવસ ઢકર્યું નહિ. નવ વરસની ગંગાને અને છ વરસના મુકુન્દને મૂકી હરકાર ગુજરી ગઈ. રચનાતે સારા સારા ઘેરથી કહેણ આવ્યાં પણ મેાટી ઉમ્મરે ફરી પરણવાની તેણે ના પાડી અને કરાંને ઉછેરીને માટાં કરવા ઉપર જ જીવન ગાળવા માંડયું. છેટાં નાનાં હોવાથી અને સગાં દ્વેષીલાં હોવાથી તેમને બહારગામ જવાનું છેાડી દેવું પડયું; છતાં કરકસરથી અને અગમહેનતથી તે સારી રીતે રહી શકતા અને પાંચ પૈસા અચાવી પણ શકતા. ગગા ચૌદમે વર્ષે વિધવા થઈ એ એમના જીવન ઉપર ખીજો વધારે કારી લા પડયેા. પશ્ચિમવયમાં

આ ધા ઠેઠ સુધી રૂઝાઇ ન શકયા. ગંગામાં માતાની

૮૦