પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મુકુન્દરાય

મુકુન્દરાય ભૂસી નાખ્યું હોય તેમ, ચીડાને મેલ્યુંઃ આ અત્યારે ધંટી કાણુ ચલાવે છે ? ગંગાએ, જરાકોટવાળા હાથ ખંખેરતાં હસતે માટે ખાર આવી કહ્યું: “ ભાઈ, તમારે માટે ભજિયાંને લાટ જરા દળતી હતી. મેટું કેમ મુકાઈ ગયું છે ? મુકુન્દે એ જ અવાજમાં કહ્યું: “ પણ ” તમે રસાઇ નથી કરી ? મેં તાર કર્યાં હતા ને! કેટલું બધું મેણું થયું ? અત્યા એકાવાળા, ટૂંકા અંદર લાવ. આવાને મિસ્ટર પંડિત, મિસ્ટર ચાકશી. બન્ને મહેમાના, ઘંટીના અવાજથી મુકુન્દરાયને જે આધાત લાગેલે હતા તેના સાક્ષી થઈ તેની સ્થિતિ વધારે કફાડી ન કરવા, ખડકી બહાર સામાન લેવા પાછા ગયા હતા, તે અંદર આવી ઊભા રહ્યા. મુકુન્દરાયની પૂર્વેની મૂંઝવણ હેજી બંધ પડી નહેતી અને તેથી અદર મેલાવેલા મિત્રાને શું કહેવું તે તેને તરત સૂઝયું ોિં. ખુરશી ટેબલ હોય તો (માને અંગ્રેજીમાં કહી શકાય કે ‘ કૃપા કરી તમારી બેઠક અહીં સ્પે. ' પણ આ તા એટલે, તેના પર ચઢવાનાં પથિયાં, તેમાં મિત્રાને શું કહેવું ? આ ગામની અને ધાની રચના તેને બહુ જ અર્થ વિનાની લાગી. તેના પિતા તેના આગલા પ્રશ્નોના જવાબ ગળી જઈ, તેની વિલતા કંઈક સમજ માલ્યાઃ “ આવેને ભાઇ, અહીં બેસવું હોય તે અહીં એસા, ખાટલા ઉપર. નહિ તો ખડકી ઉપરની મેડીએ તમારા ઉતારા રાખ્યા છે. ત્યાં સામાન મુકાવે, ' મુકુને પોતાની પ્રતિષ્ઠા સાચવી રાખવા અને મિત્ર માટેની ચીવટ બતાવવા જી જરા વધારે પ્રશ્નો કરવાની જરૂર લાગી. ‘‘ ઉપર સાર્ક કરાવ્યું છે ? ” ડાસાએ અતિ ભાવ- પડી ત્યારથી જૈન એ મેડી હમેશાં પૂર્વક કહ્યું: “ રજા

૯૫

૮૫