પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા . સાફ કરે છે. આ ઉત્તર પણ તેને રૂચ્ચા નહિ. એકાવાળાને મિસ્રા અને ટૂંકા ઉપર મૂકવાનું કહી તેણે ફરી પૂછ્યું: ‘ પણ ત્યારે હજી સુધી રસાઇ ક્રમ તૈયાર થઇ નથી ? મેં એટલા માટે તે તાર કર્યો હતા. "1 k પણ ભાઇ, તાર તા હજી હમણાં આવ્યા, અને ગામમાં વંચાવવાનું પણ દુ:ખ. રેલ્વેના તાર, મૂકનાર મુસાફર પહેલાં જવલ્લે જ પહોંચે છે એ હકીકત સર્વ જાણે છે. પણ માણસ કાણુ અણે શાથી એમ માને છે કે મનના વેગથી હકીકતને ઉડાડી મૂકી શકાય છે. પણ હકીકત હંમેશાં અર્થહીન હાય છે અને તેને નિહ સ્વીકારનારનાં કાર્યોને અર્થહીન કરે છે. મુદે ઘણા જ વેગથી કહ્યું: “ અરે, તાર તે કેમ મેડી આવે? મેં ઃ ઝાંખરિયા જંકશનથી કર્યા હતા ને ?” ગંગાએ ભાઇની નિર્બળતાનો લાભ લીધા વિના જરા હસીને કહ્યું: “ ભાઇ, એ તો અમને શી ખમર પડે ? પ જે તે તમારે જમવાનું નહિ મેરૂં થાય. ચા ખા નાશે, ત્યાં રસાઈ તૈયાર કરો. ' ગંમાના હાસ્યથી મુકુન્દના મનનું હાસ્યદ્વાર ખુલ્યું. જાણે વસ્તુસ્થિતિ માટે મારી માગતા હોય તેમ પોતાના મિત્રા તરફ વળીને તેણે હસીને કહ્યું: “આ તે ગામડું છે, તાર કરીએ તાપણ આ સ્થિતિ મિત્રાએ ‘ કાંઈ નહિ' કહી પેાતાની ઉદારતા બતાવી. એટલામાં એકાવાળાએ કા અને બિસ્મા મેડી ઉપર ચઢાવી દીધા હતા એટલે ચાલે! ત્યારે ઉપર જશે" કહી તે મિત્રાને લઇ મેડી તરફ ચાહ્યા. ત્યાં

    • ૮૬