પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

ફની વાતા મુખ મળતું નહેાતું, છતાં ધીમેથી વાત કાઢવા તેણે કહ્યું: ‘કેમ, હવે તે આરામ લેશે। ખરું ના ?” મુકુન્દે ટૂંકમાં ‘હા’ કહી, રધનાથે આગળ ચલાવ્યું: ‘ પછી જરા આ ભાઇને ગામ દેખાડો. પેલી તળાવની પાળ ઉપરની દહેરી બતાવજો. તેમાં શિલાલેખ છે તે બતાવજો.' " મુકુન્દને ગામડાની વાત જ કાપી નાખવી હતી. તે કહે: “હવે એમાં તે શું જોવું છે?' ડેસા ત્યાં પણ પાછા પડયા. તો પણ આગળ ખેલ્યાઃ “તે પણ જરા નમતે પહેારે સળચંદને ત્યાં જશે. તે સંભારતા હતા તમને. અને કહેતા હતા કે આ વખત તે ભાઇની પાસે ટપાલની અરજી જરૂર લખાવવી છે. આ બધી ક્ષુલ્લક બાબતોથી વળી મુકુન્દને માઠું લાગ્યું. તેણે જવાબ આપ્યો: “ તે અમે આમ કૉલેજમાં ખૂબ કાચ કરીને થાકીને આવ્યા હોઈ એ ત્યાં વળી અરજી ક્યાં લખવા જઇએ ! અને આમ કહેતાં માથાની ખાખરી આંખ પર સરી આવતી હતી તેને જગાએ પાછી ફૂંકવા તેણે મારૂં ત્રાંસું ઉછાળ્યું, તેથી તેના મનના અને વાણીના ઉછાંછળાપણાના એ બરાબર ઉચિત અભિનય થઇ રહ્યા. તેના બાપે બાલવું. બંધ કર્યું. ત્રણેય જણા મેડીએ સૂવા ગયા. મિ. પંડિત અને ચાકશી તે ઊંઘી ગયા, પણ મુકુન્દને ઊંધ ન આવી. તેનું ચિત્ત વિચારે ચઢ્યું. ડાસાએ મારી પ્રતિષ્ઠા ઉપર બધું પાણી ફેરવ્યું. હવે

આ ચાકલી ને પડિત એમ જ માનશે કે તા ગરીબ છું.

૯૦