પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મુકુન્દરાય

હરીની વાતા ચૂપ જ રહ્યા. ફરી મુકુન્દતે ન સમજાયું કે હવે શું કરવું. પણ એટલે આન્યા પછી વાત પૂરી કરવા સિવાય ઉપાય નહોતા. તેણે કરી બળને નિશ્ચય કર્યાં અને પૂછ્યું: “ ત્યારે શું કહે છે ? ” રખનાથ ખિન્ન પણ શાન્ત વદને માલ્યાઃ “શેનું ? * “ આ પૈસામાં હેરાન થાઉં છું તેનું ?’’ t પશુ પૈસા તે છે તેટલા મેકલું છું. બીજા ક્યાંથી ,, J કાઢું? મુકુન્દને તે હવે વાતને ડેઢ પહોંચાડવી હતી, તેણે કહ્યું; “ તે! ખેતરા વેચી નાખો. હું મારા અભ્યાસની ખાતર ગમે તેટલે આત્મભાગ આપવા તૈયાર છું !' 27 ખેતરે એમ વેચી દૃષ્ટએ તે! ગંગાનું શું થાય ? મુને એક ક્ષણમાં અનેક વિચારે આવી ગયા. વિધવાવિવાહ નહિ કરવાનાં અનેક અનિષ્ટ પરિણામેા ઉપરાંત તેને ખીજા ઘણાં દેખાયાં. આ ઉપાય પિતાને સમજાવવાનું તેને મન થઈ ગયું, પણ જીભ ન ઊપડી, ખધા વિચારા સંકેલીને તેણે એટલું જ કહ્યું: “ ગંગાની ચિન્તા કરવાની જરૂર નથી. અત્યારે અરાખર ખર્ચ કરીએ તે · મારે સારી આળ- ખાણુ પિછાણુ થાય અને ભવિષ્યમાં તેથી ફાયદો થાય. ગંગાના નિભાવ તેા તેથી સહેજમાં થઈ જશે, tr તેના પિતાએ તેને જવાબ ન આપ્યો. મુકુન્દ માટે થી કમાય એ એમને એટલું બધું અસવિત ન લાગ્યું, પણુ કમાઇને મહેનને નિભાવે એ અસંભવિત લાગ્યું. મુકુન્દ કોલેજમાં કેવાં કેવો ખર્ચ કરે છે અને બીજું તેને ક્યાં ક્યાં કરવાં છે તે તે જાણુતા નહેાતા, પણ મુદ્દે આજ

સુધી સારાં રૅકેટ, સારા જોડા, કાટ પેન્ટ, જાતજાતના ઑલર

૯૨