પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મુકુન્દરાય

મુકુન્દરાય ટાઈ, ઉંટ વગેરે લેવાના અનેક મનસૂબા કરી કરીને અંતરમાં સંધરી રાખ્યા હતા તેના ભાવ તેના માં પર શું જાણે શાથી રધનાચ કળી ગયા. તેમને સમજાયું, કે મુકુની કમાણીમાં ગંગાના સમાસ થવાને નથી અને એક દીર્ઘ નિઃશ્વાસ નાખી તે માત્ર એટલું જ મેલ્યાઃ “ એમ ન થાય. પણ બળનું આવાહન કરત, પણ શું કહેવું તે સૂઝયું નહ તેથી “ીફ ત્યારે કહીને ઊયા. છેલ્લા શબ્દો મેલતાં તેણે કરી મેાઢું ત્રાંસું ઉછાળ્યું અને ઉપર ગયેા. 27 ગંગાએ આ વાત બીજા ઓરડામાં રહી સાંભળી હતી અને તેથી તેને ધણું જ માઠું લાગ્યું હતું, પણ મનનેા ભાવ આવી તે નિત્યને સમયે પાણી ભરવા ઊઠી. આજે પાણી વધારે વર્યુ હતું તેથી તે બે હાંડ! લઈ પાણી ભરવા નીકળી અને મેઢું ન દેખાય માટે એકદમ પસાર થઈ ગઈ. તેને જોઈ રધનાથ સ્વાભાવિક રીતે જ ઊઠયા અને ભારણાંમાં જઈ “ ગંગા, એ હાંડા શા માટે લે છે? બહુ પાણી જોઇએ તા પૈસા દઈ મગાવ. “ આ તા નાના હાંડા છે રોમ કહેતાં તો તે ખડકી બહાર દૂર ચાલી ગઈ. 2

મુકુન્દ મેડી ઉપર આવી ટ્રેનમાં લીધેલું પેપર ખાલી વાંચવા માંડયા હતા. થાડી વારે તેના મિત્રો ગ્યા. ‘ક્રમ ચા કરીશું?’ કહી તેણે ચા કરવાની શરૂઆત કરી. તેના મિત્રોએ હવે કાંઈક પ્રશ્નો પૂછવા શરૂ કર્યાં. મુકુન્દની નાત, જાત, તેનાં ભાંડું વગેરેથી શરૂ થઈ વાત આગળ ચાલવા માંડી. ચાની આશાથી તેમનામાં ઉત્સાહ આવ્યા હતા અને તે ઉત્સાહમાં મુકુન્દ સ્ટવને જોરથી પંપ કરતે જતેા હતા અને અષા ઊઁચે સાદે વાતે કરતા હતા. ત્યાં ગંગા પાણી ભરીને 43

...

૯૩