પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા આવી અને ખડકીમાં અને હાંડા સાથે પૈસાય તેમ નહાવું તેથી ઉપલા હાંડા ઉતરાવવા તેણે મુકુન્દને સાદ કર્યાં. મુકુન્દે તે સાંભળ્યે નહિ પણ તેના પિતા ગંગાના જ વિચારે કરતા હતા તે ખડકીએ આવી પહેચ્યા. હાંડા ઉતારતાં દરમિયાન તેમણે ઉપરથી મુકુન્દનાં કેટલાંક તૂટક વાગ્યે સાંભળ્યાં. અનેક અંગ્રેજી શબ્દોની વચ્ચે વચ્ચે નાત, વિધવાવિવાહ, ગંગા, કેળવણી વગેરે શબ્દો આવતા હતા. રધનાચ અને ગંગા બન્ને, મુકુન્દે બપોરે કરેલી વાત ઉપરથી એટલું સમજી ગયાં કે મુકુન્દ ધર, ગંગા——પાતા સિવાય સર્વને વિશે, ઘણું જ અપમાનકારક ખેલતા હતે. અને એલ્યા વિના ઘરમાં ગયાં. સાંજના પાંચેક વાગ્યે મુકુન્દ ગામમાં જઈ એકા કરી સાવ્યેા. એકાવાળા પાસે સામાન એકામાં મુકાવી, આટલા પાસે ઊભા રહી મેલ્યાઃ “ મારા મિત્રો જાય છે. તેમને મૂકવા હું સ્ટેશન સુધી જાઉં છું. સાંજે મારે જમવું નથી. મારી રાહ ન જોશે. ’’ જવાબની રાહ ોયા વિના હાથમાં લાકડી ફેરવતા તે મિત્રોની સાથે ચાલ્યે. ઘરમાં સર્વત્ર સૂનકાર થઈ રહ્યો. કાઈ મારું તોફાન આવે, અનેક વહાણાને કાડી, તાડી, ડુબાડી પસાર થઈ જાય અને પછી દરિયામાં શાન્તિ ફેલાય તેવી શાન્તિ ધરમાં ફેલાઈ રહી. રધનાથને ઘણી વાર ઉદાસીનતા થઈ આવતી, ત્યારે થાડા સમયની શાન્તિથી જ તે સ્વસ્થ થતા, તે ગંગા જાણતી હતી માટે તે કશું મેલી નહિ હૈ રાત પડવા આવી ત્યારે તેણે ધીમે રહી કહ્યું: આપુ, જમવા ઊઠીને, તમે સવારના જમ્યા નથી. પણ આજની ઉદાસીનતા જી ઊતરી નહાતી. ગંગા પિતાની પાસે આવીને બેસી રહી, પણ રધનાથ કશું ખાવ્યા જ નહિ. કાઈ એક જ બિન્દુ "" +X

44

૯૪