પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મુકુન્દરાય

(6 ઉપર નજર રાખી બેસી રહ્યા. મનના ઊભરા વાત એમાં દિલગીર શું બરાબર ન કરાઈ ગંગાને લાગ્યું કે ડીસાના કરાવ્યા વિના શમશે નદિ. તેણે કહ્યું: “તમે થાઓ છે ? તેણે તાર મેકલ્યે છતાં રસોઈ તેથી ભાઈ ઘણા ચીડાઈ ગયા, તેમાં તમે શા માટે દિલગીર થાઓ છે ? ' ડાસા છતાં પૂજી શાન્ત જ રહ્યા, નજર પણ ન ખસેડી, વસ્તુસ્થિતિને વધારે મર્મભાગ ખેાલવાની જરૂર જણાઈ. ગંગાએ કહ્યું: “ તમે મારી આટલી અધીચિન્તા શા માટે કરે છે ? કાંઈ હું અશક્ત કે નિરાધાર નથી થઈ ગઈ. અને મારે ભાઈ જેવે ભાઈ છે ! ” ડાસાએ નજર ફેરવ્યા વિના જ જાણે હજી મનમાં જ વિચાર કરતા હાય તેમ કહ્યું: ‘એ હવે આપણા નથી રહ્યો. ‘‘ડાસા ખેલવા માંડયા તેથી ઉત્સાહમાં આવી ગંગાએ કહ્યું: ‘હવે એવું તે હાય ! '’ ।સાએ કરી કહ્યું: “ હા, એ આપણે નહેાય. એ ગયે। જ સમજો ” એ વખતે બહાર ઓટલા પરથી અવાજ આધ્યેઃ “એ મુકુન્દ ગયેા છે. . મુકુન્દે, પોતાના જેવા સુધરેલા માણસને, કાઈ મિત્ર નહિ, કાઈ વિમેદનું સાધન નહિ, એવી સ્થિતિમાં ગામડામાં કેવી મુશ્કેલી પડે છે તે ધણી જ નિખાલસતાથી મત્રોને રસ્તે કહ્યુ, અને મિત્રોએ તેને સામાન વિના પણ સાથે આવવા આગ્રહ કર્યાંથી તે ટ્રેનમાં જ તેમની સાથે ચાહ્યા ગયેલા. તેણે એકાવાળા સાથે કહેવરાવ્યું હતું કે પોતે ગયા છે. તે સંદેશે એકાવાળાએ ખરાખર રઘનાથ ભટને ત્યાં પહોંચાડયો. એકાવાળાનું વાક્ય પ્રસ્તુત વાતચીતમાં એવું મા ગયું કે રખનાથ કે ગંગાને કશું પૂછ્યાનું રહ્યું નહિ. હવે દલીલને અવકાશ નથી. તેણે સમય આપવા પથારી વગેરે કેટલુંક ગંગાએ જોયું કે પિતાને વધારે શાન્તિને

૯૫