પહેલું ઇનામ અને અમારા રિવાજ પ્રમાણે મેં તેની મહેનત જાણવા મરજી બતાવી ત્યારે તેણે કાંઈ પણ લેવાની ચેખ્ખી ના પાડી. સ્વભાવે તે વિલક્ષણ અને સાથે સાથે વિચિત્ર રીતે મશ્કરે છે. અને પરણ્યા નથી એટલે આ બધી વિલક્ષણતાએ તેને પોસાય છે. અત્યારે તેને જીવ મૂંગી નાડે ચાલતા હતા. તેથી અંગા મંગે મારી સાથે ચાલ્યા. પૂલની ચાકી વટાવી પૂલના ફૂટપાચ પર હું આગળ અને તે પાછળ અમે ચાલવા લાગ્યા. કંઈકે વાતચીત કરવા મેં કહ્યું: સવાર સુંદર છે, નહિ ? ” પણ કાંઈ જામ ન મળ્યા. મારી પછાડે પગલાંના અવાજ બંધ થયા હતા એમ મને લાગ્યું અને પાછું વાળી જોઉ તા ભાઈ સાહેબ ઊભા ઊભા નદીના પટમાં માણસાનું ટાળું ભેગું થયેલું તે જુએ. મેં કહ્યું: “ અલ્યા હજીવન, એમાં તે શું જુએ છે એવાં તે ધરમધેલાં લાકા ધણીએ વાર નદીમાં નાહવા આવે છે.” હરજીવનઃ પણ આ તે પાણીથી દૂર ટેળું ઊભું છે. હિન્દુ મુસલમાન છારા બધા ભેગા થયેલા છે. આજે કાઈ પૂર્વે નથી. ¥ r
મેં કહ્યું: “ ત્યારે અસહકારનું કાંઇ ભાષણ ખાષણ હશે.” હેરવનઃ ના. આજે ભાષણ નથી અને આટલું વહેલું હાય પણ હિં, અંદર કોઈ ખાલતું નથી. ટોળું સાંભળતું હાય એવું નથી, જોતું હાય એવું છે. ” એટલામાં ટાળું જરા પહેાળું થયું અને વચ્ચે અમે જોઇ શકયા. મેં કહ્યું: “આ તા કંઇક પંચકયાસ થાય છે, એમાં શું જોવું'તું? તને તે આવી નક્કામી
ખાખતા ઉપર જ ધ્યાન આપતાં આવડે છે, '