પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પહેલું ઈનામ

પહેલું ઈનામ મેં કહ્યું: “પાલિસને ફાઇ ખીજો ન મળ્યા તે તારા જેવા અસહકારીને પૃચ કર્યો છ હરજીવનઃ ‘ તેમને કાઇ ભણેલેા. માણસ જોતા હતા. અને આટલું વહેલું પંચકથાસમાં રેકાવા ક્રાણુ નવરું હૈય? તમે વકીલા કરવાની ળે છે. પણ પંચકયાસમાં કામ ન આવેા. ” મેં કહ્યું: “ પછી હતું શું ? ,, “કાઇ મુસલમાનનું મડદું પડેલું હતું. તેની ડેક ભાંગી ગયેલી હતી. અકસ્માતથી મુઆને પંચકયાસ કર્યો. “ અકસ્માત કેવી રીતે થયે! એ કાંઇ જાયું ? ” ‘ લખ્યું કે પૂલના ફૂટપાંચના નળ પર બેઠેલા ત્યાંથી પડી જવાથી ડાક ભાંગી જવાથી મૃત્યુ થયું.’ ત્યારે તે તું ખૂન જોવા ગયેલા તે નિરાશ થયા હાઇશ ? “ના, હું તો ખૂન જ માનું છું, ” ‘‘ ત્યારે તારા જેટલી મુદ્ધિ કાઈ પોલિસમાં નહાતી શું ? ” “ના, નહેાતી. એલિસબ્રિજ્વે થયાં મારા જેટલાં વરસ થયાં. તેમાં હજી કોઈ વાર આવું ખૂન થયું નથી. અકસ્માત થયે! નથી, અને આવું બને એ વિચાર જ પેલિસને આવી શકતા નથી. કાઈ દિવસ નથી બન્યું તે ખને જ કેમ ? એમને મન તો એલિર્સબ્રજની ચેાકી એટલે જતા આવતા વાધરી પાસેથી શાક, દાતણુ, લાકડાં વગેરે લેવાં, ચીભડાં, તરબૂચ, જામફળ વગેરે ઋતુ ઋતુના મેવા લેવા, ટાલ નથી આપ્યા કહી ગાડાંવાળાને રોકવા, અને ગુનામાં ગુને! ખૈોટી બાજુ ચાલનારા કે દીવા વિનાની સાઈકલેને પકડવી એટલું જ. એથી માટે ગુના થવા માટે એલિસબ્રિજ છે જ નહિ, એમ એ

!!

૧૦૧