દ્વિરેફની વાતા પાસે ખેઠેલામાંથી હરજીવને ઊભાં થતાં થતાં કહ્યું: “ મ વરસ એક નામ હું સૂચવી શકું એમ છે.’ 30 પ્રમુખઃ “કાનું? ટ્રસ્ટની કલમ પ્રમાણે એમાખત સાખીત કરી આપવી પડશે. ' “ નામની પછી વાત. પહેલાં સાબીત કરી આપું તે સાંભળે. પછી સાબીત થયું ગણા તો નામ આપું.” પ્રમુખઃ “ ભલે. ” it t ફાઇ વકીલ કેસ ચલાવતા હોય તેમ હરજીવન ટ્રેલ પાસે ઊભે! રહ્યો. થેલીમાંથી તેણે તા, ૨૮ મી ઑગસ્ટનું પ્રજાબંધુ' કાઢ્યું, અને વાંચ્યું: “ “ એલિસર્પાબ્રજ ઉપર થયેલા અકસ્માત. ગઇ તારીખ ૨૨ મીના રોજ નદીના વેણામાંથી એક મુસલમાનની લાસ મળી આવેલી છે. તેની લાસ વિશે તપાસ કરતાં માલૂમ પડયું છે કે મૈયત એલિસબ્રિજના ફૂટપાથના કઠેડાના નળે પગ ભરાવીને બેઠેલા ત્યાંથી દારૂના ચેનમાં નીચે પડી જવાથી ડાક ભાંગવાથી તેનું મરણુ નીપજેલું છે. મૈયતનાં કાષ્ઠ સગાં કે વારસ મળી આવતાં નથી. તેમ તેનું નામ દામ જણાતું નથી,’
“ આ લાસ જડી તે દિવસે સવારે હું તથા મારા મિત્ર, અરે વિદ્વાન મિત્ર, વકીલ મિ. વિષ્ણુપ્રસાદ જાની એલિસબ્રિજ ઉપર ફરવા ગયા હતા અને નીચે લાસની તપાસ થતી અમે એઇ હતી. માગ મિત્ર ફરવા ચાલ્યા ગયા અને હું લાસ જોવા નીચે ગયે! હતા. ત્યાં શું શું થયું તે સંબંધી અહીં હું કશું કહેવા માગતા નથી. એ કહેવાથી આપણી પોલિસ, જે દૈવી શક્તિ ધરાવે છે તેની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા અને પરમ ન્યાયીપણાને આધ
le