પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા રાત્રે માડી પસાર થતી એકલદોકલ ને રોકી તેનું અપમાન કરે છે અને તેના પર અત્યાચાર કરવા સુધી જાય છે. ગુજરાતની સ્ત્રીએ આવી બાબતમાં ફરિયાદી થવાને અને કારટે ચઢવાને નાખુશ હોય છે એ જાણીતી વાત છે. પૂલના રસ્તે રાત્રે માણસ વિનાના અને ત્યાંથી નાસી છૂટાય એવું ન હોવાથી બદમાસા લેાકાને બેધડક પજવે છે. આવા ધંધા કરનાર ક્ષર- ખાર વિનાના કેટલાક ગુંડા હોય છે અને આબરૂદાર પ્રજાજનને તેમના તરફ કશી સહાનુભૂતિ ન હોવા છતાં તેઓ પોતાના કામમાં અત્યારસુધી ફાવતા આવ્યા છે. પેલિસ આ ખાબતમાં તપાસ કરી આવા ધારી રસ્તાને સહીસલામત રાખશે એવી આશા છે. ’ આ ખામત ખરી છે. કાચબ, પાલડી, માલપુર, મીઠાખળી વગેરેનાં બૈરાં આ ત્રાસથી નવ વાગ્યા પહેલાં જ શહેર છોડી ચાલ્યાં જાય છે. પાલડીની કેડી બાઈ તેલી, મીઠાખળીની દૂધ વેચવા જનારી ખાઇ રૂપાં, ગલખાને ટેકરે રહેનારી મારવાડી ભીખારણ બાઇ ટેટી, અને સરખેજને રસ્તે વાડા કરનારી વાધરણ બાઇ રાચ્છ આ લેાકાના ત્રાસના ભાગ થઇ પડેલી. નદીની તે ઉપર વસતી છારી ખાઇ ગામી ઉપર પણ બદમાસાએ હલ્લે કરેલે, પણ તે સામી થઇ છૂટી ગયેલી. આ અપમાનથી ઉશ્કેરાઈ કેટલાક છારા પુરુષો બદમાસા ઉપર ચઢી ગયેલા, પણુ ગુના કરનારી જાત તરીકે તેઓ પેલિસના દાખમાં હેવાથી, ખમાસાએ પેાલિસની મદદથી તેમને હાંકી કાઢયા. આ પુરાવા છ ખાનગી રીતે મળી શકે એમ છે. આ જુલમમાંથી આ લાચાર અખેાલ સ્ત્રીઓને બચાવવા આ માણસ ને વૈષે ત્યાં થયેલા. તેના ધારવા પ્રમાણે ખુદમાસાએ તેના પર હલ્લે

૧૧૨