પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા પ્રમુખે વચમાં પડી કહ્યું: “ પુરુષને પહેરવાની સારી એવી ખાટી હકીકત કહેશો તો હું તમને ખેલતા બંધ કરીશ.' હરજીવને ઠંડે પેટે જવાબ આપ્યા: ‘ જી, હું અક્ષરે અક્ષર ખરું કહું છું. વકીલ સાહેબના પ્રશ્નોથી આપને મારા અર્થ ખાટા લાગે છે. આ સાડી નાટકમાં સ્ત્રીના વેષ લેવાને માટે ખાસ કરવામાં આવે છે. અને નાટક કંપનીની જ આ સાડી છે. શ્રોતાવર્ગ ગભીર આશ્ચર્યમાં પડી ગયા અને માં પહેાળું કરી હરજીવન સામું જોઈ રહ્યો. મેં કહ્યું: “ ત્યારે એ માણસ ખૂન કરવા જતી વખતે નાટક કંપનીની સાડી શા માટે લેવા જાય? પોતાના ઘરમાંથી જ સ્ત્રીનું કપડું લઇને ન જાય ? ” હરજીવનઃ “ સ્ત્રીતરીકે વધારે આકર્ષક દેખાવા. અને કદાચ એવું કારણ પણ હાય કે તેને ઘરમાં ! જ ન હોય, અથવા સ્ત્રી હોય તે પણ અહીં અમદાવાદમાં એકલા જ રહેતા હોય. અને ધર ને સ્ત્રી અને અહીં હોય તે! પશુ, વકીલ સાહેબ ! આવું કામ કરવા તમારા ધરનાં માબહેન કે કાઈ પશુ સ્ત્રી તમને કપડું આપે ખરાં કે ? તેણે નાટક કંપનીમાંથી જ લેવું પડે. લકા હસવા લાગ્યા. આખી સભામાં માત્ર પ્રમુખ જ મારા પક્ષના હતા. તેમણે કહ્યુંઃ “ ત્યારે સાત કરી કે એ માણસ નાટકમાંથી લઇ આવેલા હતા. ” હરજીવને વળી થેલીમાં હાથ ધાલી એક ખાટી જરીની સાડી કાઢી અને બધા દેખે તેમ પેલેા છેડા તેની સાથે મેળવી અતાવ્યા. અને કહ્યું: “ જુએ હવે ખાતરી થઈ ? લાકા ચકિત નયને જોઈ રહ્યા હતા. તેમાંથી એક માસે કહ્યું: ‘‘ ત્યારે હવે નામ જ કહેા ને?”

હરજીવનઃ “ના, એક વાર પૂરાવા પૂરેપૂરા ખરેા કરી

૧૧૪